આજરોજ કેશોદ મુકામે પ્રવાસ દરમ્યાન કેશોદ શહેર અને તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી એમના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે જરૂરી સુચનાઓ આપી.









આજરોજ કેશોદ મુકામે પ્રવાસ દરમ્યાન કેશોદ શહેર અને તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી એમના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે જરૂરી સુચનાઓ આપી.









પ્રદેશ અધ્યક્ષશ્રી.સી.આર પાટીલ સાહેબ દ્વારા કમલમ ખાતેથી સંગઠનના હોદ્દેદારો ને માહિતી આપવા ઓન લાઇન વર્ચ્યુલ બેઠક નું આયોજન કરેલ જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર ની કારોબારી મળી,જેમાં હાજરી આપી સંગઠન ને વધુ મજબૂત બનાવવાની સાથે પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યોને ને સત્વરે પૂર્ણ કરવાની સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.








આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર, બગસરા અને ભેસાણ તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ જેમાં ભલગામ થી વાળા નનકુભાઈ વિક્રમભાઈ, ભટ્ટ હિરેનભાઈ દલપતભાઈ, નીતિનભાઈ હંસરાજભાઈ, રસિકભાઈ પોપટભાઈ વઘાસિયા, ચંદુભાઈ જેરામભાઈ, નવાણીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ, ગોવિંદભાઈ હિરપરા, વાંદરવડ ના પૂર્વ સરપંચ મયુરભાઈ કપુરીયા, પિંડાખાઈ નાના પ્રવીણ ભાઈ ચોવટીયા, ગ્રામ પંચાયત સભ્ય જમનભાઈ ભીખુભાઈ ગોધાણી, છગન ભાઈ ડોબરીયા, રમેશ ભાઈ શંભુભાઈ પાનસુરીયા, પિયુષભાઈ મનસુખભાઈ તેજાણી, ભરતભાઈ મધુભાઈ પાનસુરીયા, ગ્રામ પંચાયતના સદસ્ય ભુપતભાઈ જયંતીભાઈ જોષી, પૂર્વ સરપંચ મહેશભાઈ પ્રેમજીભાઈ ગજેરા, કડાયા ના સરપંચ અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ બાંભરોલીયા, તેમજ રફાળીયાના પ્રફુલભાઈ કૂંડારીયા તેમજ સરપંચ શ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી.







જૂનાગઢ તાલુકાનાં મંડલિકપુર ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવ નિયુક્ત સરપંચશ્રી,ઉપ સરપંચ શ્રી તેમજ આગેવાનો સાથે જૂનાગઢ ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.



આજરોજ જૂનાગઢ તાલુકાના કથરોટા ગામના નવ નિયુક્ત સરપંચશ્રી. ઉપ સરપંચ શ્રી અને આગેવાનો સાથે જૂનાગઢ ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.



આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વિસાવદર તાલુકાના કાલાવડ ગામના ઉપસરપંચ શ્રી.ધીરુભાઈ સોજીત્રા સાથે શુભેચ્છા મુલાકાત કરી.



જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લાના તમામ સેલ ના સંયોજક, સહ સંયોજક અને જિલ્લાની ટીમ સાથે બેઠક મળી જેમાં હાજરી આપી,પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યોને સત્વરે પૂર્ણ કરવાની સાથે બાકીની કામગીરી સમયસર પૂર્ણ કરવા જરુરી માર્ગદર્શન આપેલ.













આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય દીનદયાલ ભવન ખાતે લઘુમતી મોરચા ની બેઠક મળી જેમાં લઘુમતી મોરચા ના પ્રદેશના મહામંત્રી સાથે બેઠકમાં હાજરી આપી,સંગઠન ને વધુ મજબૂત બનાવવા અને પાર્ટીની વિચારધારા અંગે માહિતી આપી હતી.





















આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે ભેસાણ તાલુકાના સરદારપુર ગામ ના સરપંચ શ્રી. કનુભાઈ હુંબલ, સહીત ભેસાણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ વેકરીયા સાથે પંચાયતના સભ્યોએ શુભેચ્છા મુલાકાત કરી.








