જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લાના તમામ સેલ ના સંયોજક, સહ સંયોજક અને જિલ્લાની ટીમ સાથે બેઠક મળી જેમાં હાજરી આપી,પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યોને સત્વરે પૂર્ણ કરવાની સાથે બાકીની કામગીરી સમયસર પૂર્ણ કરવા જરુરી માર્ગદર્શન આપેલ.










































































































