Posted in Junagadh

પ્રજાસત્તાક પર્વ ના દિવસે જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

આજરોજ પ્રજાસત્તાક પર્વ ના દિવસે જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ વાહનવ્યહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરાયું, એ વેળાએ ઊપસ્થિત રહી લોક કાર્યમાં સહભાગી બન્યો.

Posted in Keshod

કેશોદ તાલુકાના અગતરાય ખાતે ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની પેટા શાખાના નવનિર્મિત અત્યાધુનિક મકાનનું લોકાર્પણ કરાયું.

આજરોજ ૨૬.જાન્યુઆરીના દિવસે કેશોદ તાલુકાના અગતરાય ખાતે ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની પેટા શાખાના નવનિર્મિત અત્યાધુનિક મકાનનું લોકાર્પણ વાહનવ્યહાર,નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરાયું જેમાં હાજરી આપી

Posted in Junagadh

જૂનાગઢ ખાતે પ્રજાસત્તાક દિનની જિલ્‍લા કક્ષાની ઉજવણી કરવામાં આવી.

આજરોજ જૂનાગઢ ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્‍લા કક્ષાની ઉજવણી અંતર્ગત બિલખા રોડ સ્‍થિત પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે વાહનવ્યહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે ધ્વજવંદન ત્યાર બાદ પરેડનું નિરિક્ષણ અને પ્રાસંગિક ઉદબોધન સાથે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું જે વેળાએ ઊપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Keshod

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત.

ગીર સોમનાથ જિલ્લામાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત આજરોજ કેશોદ ખાતે પધારતા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું.

Posted in Junagadh

જુનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સહિત ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જુનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સહિત ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

ભેસાણ તાલુકા ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ગોરીવ્યાળી ગ્રામ પંચાયતનાના નવ નિયુક્ત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી સાથે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત.

આજરોજ ભેસાણ તાલુકા ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ગોરીવ્યાળી ગ્રામ પંચાયતનાના નવ નિયુક્ત સરપંચશ્રી.પોપટભાઈ દેસાઈ, ઉપસરપંચશ્રી. હરવિરભાઈ ગઢવી, સભ્ય શ્રી.જલાભાઈ ભાંભર, ભરતભાઈ ભાંભર, ડમરાળા ગામના માજી સરપંચશ્રી.મુકેશભાઈ બાબરીયા ભેસાણ તાલુકાના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વેકરીયા સાથે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

પ્રધાનમંત્રીશ્રી ના પેઇજ સમિતિ ના સભ્યો સાથે “સંવાદ” કાર્યક્રમના નમોએપ ના માધ્યમ થી રજીસ્ટ્રેશન કરાવવા ના જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના મહાઅભિયાન માં જોડાયેલ અને જિલ્લા માંથી વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાઈ તેવા પ્રયાસો કરેલ.

આજરોજ પ્રધાનમંત્રીશ્રી ના પેઇજ સમિતિ ના સભ્યો સાથે “સંવાદ” કાર્યક્રમના નમોએપ ના માધ્યમ થી રજીસ્ટ્રેશન કરાવવા ના જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના મહાઅભિયાન માં જોડાયેલ અને જિલ્લા માંથી વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાઈ તેવા પ્રયાસો કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના વેકરીયાગામ ખાતે પ્રવાસ દરમ્યાન વેકરીયા ગામના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી.

આજ તા.૨૦ જાન્યુઆરી ના રોજ વિસાવદર તાલુકાના વેકરીયાગામ ખાતે પ્રવાસ દરમ્યાન વેકરીયા ગામના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી,ગામના વિકાસ અર્થે પ્રશ્નોના ઉકેલ લાવવા ચર્ચા કરવામાં આવી.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના વેકરીયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવ નિયુક્ત ગ્રામપંચાયત ના સરપંચશ્રી. ઉપસરપંચશ્રી અને પંચાયતની ટીમ નું સન્માન કર્યું.

આજરોજ વિસાવદર તાલુકાના વેકરીયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવ નિયુક્ત ગ્રામપંચાયત ના સરપંચશ્રી. ઉપસરપંચશ્રી અને પંચાયતની ટીમ નું સન્માન કાર્યક્રમના આયોજન માં હાજરી આપી ગ્રામ પંચાયતની નવનિયુકત બોડી અને ગામના આગેવાનો નું સન્માન કર્યું.

Posted in Visavadar

વિસાવદર કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરેલી.

આજરોજ વિસાવદર કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરેલી. આતકે લોકો ના પ્રશ્નો અને રજુઆતો સાંભળી તેઓના પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપી તમામ પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરેલ.