આજરોજ શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચાલી રહેલ નવનિર્મિત કૃષિ ભવન અને સેડના રિનોવેશન સહિત વિકાસલક્ષી કામગીરી અંગે જાતનિરીક્ષણ કર્યું, સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.










આજરોજ શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચાલી રહેલ નવનિર્મિત કૃષિ ભવન અને સેડના રિનોવેશન સહિત વિકાસલક્ષી કામગીરી અંગે જાતનિરીક્ષણ કર્યું, સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.










આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મેઈન બ્રાંચ ખાતે ત્રણે જિલ્લાની પેટા બ્રાંચોના મેનેજરો સાથે બેઠક યોજી મેનેજરોને આપવામાં આવેલ કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી આગામી દિવસોમાં બેંક દ્વારા વધુમાં વધુ ખાતેદારોને ઊપયોગી બનવાની સાથે બેંક વધુ ને વધુ પ્રગતિ કરે તેવા પ્રયત્નો કરેલ.









આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે ભારતીય જનતાપાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અનુસૂચિત જાતિના ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચશ્રીઓના સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી,સંગઠનને વધુ મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપેલ.


















જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં નોંધાયેલ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા પોલિસી અંતર્ગત અકસ્માતે મુત્યુ પામેલ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામના ખેડૂત ભીમાણી હરસુખભાઈ નાથાભાઈના પરિવાર જનોને અકસ્માત વીમા સહાય અંતર્ગત રૂ.એક લાખનો ચેક આપવામાં આવ્યો.







આજરોજ વિસાવદર તાલુકાના નાની પિંડાખાઇ ગ્રામ પંચાયતના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુકત સરપંચશ્રી, તેમજ ગામના આગેવાનો સાથે જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી.




આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ના દલિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.



આજરોજ ભેંસાણ તાલુકાના રાણપુર સમાજવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સહિત સમગ્ર ટીમનું સંમેલન સહ સન્માન નો કાર્યક્રમ યોજાયો, જેમાં હાજરી આપી ભેસાણ તાલુકાના સરપંચશ્રીઓ સહિત સમગ્ર ટીમનું સન્માન કર્યું.



















આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે રૂ.૨૫.લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય “સબ સેન્ટર” નું ખાત મુહુર્ત જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટોળીયા ની હસ્તે કરવામાં આવ્યું, વિકાસ લક્ષી લોક સુવિધાના કાર્યમાં હાજરી આપી સહભાગી બનાવવા નો અવસર પ્રાપ્ત થયો.









આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ “શાકભાજી અને ફળફળાદી” વિભાગ ખાતે રૂબરૂ મુલાકાત કરી,યાર્ડ ખાતે શાકભાજી લઈ આવનાર ખેડૂતોને જરૂરી સુવિધા મળી રહે, એ સાથે યાર્ડમાં આગામી સમયમાં કરવામાં આવનાર વિકાસ કાર્યને લઇ માર્ગદર્શન આપેલ.












