જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા આયોજિત કેસરિયા નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેલ.




જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા આયોજિત કેસરિયા નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેલ.




આજરોજ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે સમસ્ત મેંદરડા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત સમૂહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.




૧૧-પોરબંદર લોકસભા ના સાંસદ અને ભારત સરકાર ના શ્રમ અને રોજગાર મંત્રાલય ના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ ના લોકો માટે ના જનસંપર્ક કાર્યાલય “ગોરસ” ના ઉદઘાટન સમારોહ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.






આજરોજ આગામી તારીખ 16 ઓકટોબર થી શરૂ થનાર “ભાજપ સક્રીય સદસ્યતા અભિયાન” નો વર્કશોપ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.જેમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ અને આ અભિયાન ના પ્રદેશમાં થી નિયુક્ત પ્રભારી શ્રી દિલીપસિંહ ચુડાસમાં, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા આગેવાનો અને મંડલ પ્રમુખ મહામંત્રી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલ.











આજરોજ જુનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 માં ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં ઉપસ્થિત રહેલ.









આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે વિસાવદર તાલુકા ના કાલસારી ગામ ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો. આતકે ભવ્ય સ્વાગત બદલ સર્વે આયોજકો નો આભાર.







