Posted in Junagadh

દેશના લોકલાડીલા વડાપ્રધાન વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ વડાલ સ્થિત શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર સ્પેસ્યાલીસ્ટ ડો. સિદ્ધાર્થરાવ સેલીઘાણી સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવી 9 વર્ષની સફળતાના સ્મરણો યાદ કર્યા હતા.

+2

Boost t

Posted in Visavadar

ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી

વિશેષ જનસંપર્ક અભિયાન ના પ્રારંભે ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, માં ભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, તે અંતર્ગત આજરોજ સુરવેધામ ચાપરડાના સંત શ્રી પ.પૂ. સદાનંદ બાપુ સાથે મુલાકાત કરી સરકારની સિદ્ધિઓ વાગોળી હતી.

+5

Posted in Visavadar

“વિશેષ સંપર્ક અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમો

વૈશ્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13.જુનાગઢ લકોસભા ક્ષેત્રના આપાગીગા સમાધિ સ્થાન સતાધાર ખાતેના મહંત શ્રી વિજય બાપુ સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવી 9 વર્ષની સફળતાના સ્મરણો યાદ કર્યા હતા.

+7

Boost

Posted in Junagadh

ખાંટ રાજપૂત સમાજ ભવન માં નવનિર્મિત “નુરસતા ગોર” દાદાના મંદિરના અનાવરણ પ્રસંગે

આજરોજ જુનાગઢ તાલુકાનાં ડુંગરપુર ખાતે આવેલ ખાંટ રાજપૂત સમાજ ભવન માં નવનિર્મિત “નુરસતા ગોર” દાદાના મંદિરના અનાવરણ પ્રસંગે હાજરી આપી દર્શનનો લાભ લીધો.

+6

Posted in Junagadh

“ડોબરીયા ગાયનેક હોસ્પિટલ” ના શુભ પ્રારંભ અંતર્ગત…..

આજરોજ જુનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ અક્ષર પ્લાઝા કોમ્પલેસમાં નવ નિર્મિત “ડોબરીયા ગાયનેક હોસ્પિટલ” ના શુભ પ્રારંભ અંતર્ગત નિમંત્રણ ને માન આપી સાધુ સંતો સાથે હાજર રહી, ડોક્ટર પ્રતિક ડોબરીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી ઉદ્ઘાટન પ્રસંગે શુભકામનાઓ પાઠવી.

+8

Posted in Other City, Photo Story

આજરોજ વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી જેમાં હાજરી આપી આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન મેળવ્યું.

Posted in Junagadh

“Piston Club” કાર ડેકોરના શુભારંભ પ્રસંગે

ભારતીય જનતા પાર્ટીના – મેંદરડા તાલુકાના પ્રમુખ શ્રી વિજયભાઈ પાનસુરીયા, જીગરભાઈ ખુંટ અને માધવદાસ ખુટ દ્વારા જુનાગઢ ચોબારી રોડ પર “Piston Club” કાર ડેકોરના શુભારંભ પ્રસંગે તેમના નિમંત્રણ ને માન આપીને હાજરી આપી, નવ સોપાનની શુભેચ્છાઓ પાઠવી.

+6

Posted in Junagadh

જિલ્લા ના કારોબારી સભ્યો સાથે આગામી કાર્યક્રમો અને સંગઠાત્મક ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપેલ.

આજરોજ જૂનાગઢ જીલ્લા ભા.જ.પ. કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લાની કારોબારી બેઠક પ્રભારી શ્રી ધવલભાઈ દવેની અધ્યક્ષતામાં મળેલ જેમાં પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઇ દવે, ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ કારોબારી સદસ્યો સાથે જીલ્લા પંચાયત તેમજ દૂધ સંઘનાં ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા ના કારોબારી સભ્યો સાથે ઉપસ્થિત રહી પાર્ટીના સૂચવેલ આગામી કાર્યક્રમો અને સંગઠાત્મક ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપેલ.

+13

Posted in Mendarada

“શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ” મેંદરડા ખાતે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સૂચવેલ આગામી કાર્યક્રમો અંતર્ગત આજરોજ “શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ” મેંદરડા ખાતે જનસંપર્ક અભિયાન સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અનુસંધાને યોજાયેલ બેઠકમાં અપેક્ષીત કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહીને સંગઠનલક્ષી મૂલ્યવાન માર્ગદર્શન આપેલ.

+4

Posted in Mangarol

માંગરોળ શહેર – તાલુકાના અપેક્ષીત કાર્યકર્તાઓ સાથે સંગઠનલક્ષી જરૂરી માર્ગદર્શન આપેલ.

આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૂચવેલ જનસંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમોના આયોજન અંતર્ગત યોજાયેલ બેઠકમાં માંગરોળ શહેર – તાલુકાના અપેક્ષીત કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહીને સંગઠનલક્ષી જરૂરી માર્ગદર્શન આપેલ.

+4