આજ રોજ ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. ની તાલાલા ગીર શાખાની સરપ્રાઇઝ વિઝીટ કરી ખેડૂતોને વધુ સવલતો મળે એ અંગે જરૂરી માહિતી અને સૂચનો આપ્યા હતા.





વૈશ્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13.જુનાગઢ લકોસભા શ્રેત્રમાં (બ્રહ્માનંદધામ – ચાપરડા) સ્થીત અખીલ ભારતીય સાધુ સમાજ નાં અધ્યક્ષ,પરમ પુજ્ય પરમ વંદનીય શ્રી મુક્તાનંદ બાપુ સાથે સુરવેધામ ખાતે મુલાકાત કરી સરકારશ્રીની લોક ઉપયોગી સિદ્ધિઓની માહીતી સભર પુસ્તીકા અર્પણ કરી આશીર્વાદ મેળવી સરકારશ્રી ની “9” વર્ષની સફળતાના સ્મરણો વાગોળ્યા હતા.





આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સંપર્કથી સમર્થન અભિયાન” અંતર્ગત ૮૭ વિસાવદર વિધાનસભા વિસ્તારના માંડાવડ માર્કેટીંગ યાર્ડ ખાતે લાભાર્થી સંમેલન યોજાયું જેમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓ ને સંબોધિત કર્યા, સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પ્રમાણપત્રો સાથે માં અમૃતમકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.





આજરોજ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી ડી. કે. પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ આટકોટ ખાતે નવ નિર્મિત હૃદય રોગ વિભાગ (કેથલેબ) તેમજ બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં હાજરી આપી લોકસેવા અર્થે યોજાયેલ કાર્યક્રમનો શાક્ષી બન્યો.





આજરોજ ગીર સોમનાથ જીલ્લા ના સુત્રાપાડા ખાતે ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ની ૪૫ મી શાખાના નવા બેંક બિલ્ડીંગનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહી નવ નિર્મિત બિલ્ડીંગ ખુલ્લું મૂક્યું જે વેળાનો સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો, જેમાં સેઈફ ડિપોઝિટ વોલ્ટ સ્ટ્રોંગ રૂમ અને એ.ટી.એમ સાથેની અદ્યતન સુવિધાઓ સાથે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે.





ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપની સરકારમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ઉજવણી અંતર્ગત આજરોજ મારી ઓફિસ “ક્રિષ્ના આર્કેડ” ખાતે “સમન્વય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ” ના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. ઉદય જલું સાથે મુલાકાત કરી સરકારશ્રી દ્વારા લોક કલ્યાણ અર્થે કરાયેલી નવ વર્ષની સિદ્ધિઓની પુસ્તિકા અર્પણ કરી.



9 વર્ષ સેવાના
9 વર્ષ સુશાસનના
9 વર્ષ ગરીબ કલ્યાણના
#9YearsOfModiGovernment અંતર્ગત ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, માં ભારતીના સેવક અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારની સફળતાનાં 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શરૂ થતા વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લા અને મહાનગરના આગેવાન કાર્યકર્તાઓ સાથે પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ડો. ભરત બોઘરા સાહેબની ઉપસ્થિતિમાં બેઠક મળી જેમાં હાજરી આપી, 30 મે થી 30.જૂન સુધી ચાલનારા વિશેષ જનસંપર્…
See more




