આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લાભ પાંચમ ના પવિત્ર દિવસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં હાજરી આપી સર્વેને નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી.









આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લાભ પાંચમ ના પવિત્ર દિવસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં હાજરી આપી સર્વેને નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી.









વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી-ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દત્ત દાતાર અને નરસૈયાની નગરી જૂનાગઢમા હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કર્યું હતું.








પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ સૌકોઇ સંત/મહંતશ્રીઓ, કાર્યકરો, આગેવાનો, જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર, વ્યવસ્થા મા જોડાયેલ તમામ લોકો અને જનતા જનાર્દન નો ફરી ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.























આજરોજ સંત, સુરા અને સાવજની ધરતી પર વિશ્વનેતા દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા હોય ત્યારે એમને આવકારવા જૂનાગઢ જીલ્લા/મહાનગર, ગીર સોમનાથ અને પોરબંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે પંચવટી બંગલા ખાતે હાજરી આપી કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપ્યો.













આજરોજ મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલ ધામ સમિતિ દ્વારા આયોજિત ” સ્નેહ મિલન ” કાર્યક્રમ મા હાજરી આપેલ.



































આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ની બેઠક ને સંબોધિત કરી










આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમદિવસોમાં બગસરા તાલુકાના ઘેટીયાવદર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી ગ્રામજનો ને સંબોધિત કર્યા.







આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ખારી ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી રાખોલીયા પરિવાર સાથે બેઠક કરેલ.




