Posted in Other City

દિલ્હી ખાતે આયોજીત M-PACS (મલ્ટીપર્પઝ મંડળીઓ), ડેરી અને ફીશરીઝ કો.ઓપરેટીવ સોસાયટી ઓના યોજાય એક્ઝીબીશન મા જૂનાગઢ જિલ્લા ના ખેડુતભાઇઓ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયેલ.

“સહકાર થી સમૃધ્ધી”

આજ રોજ નવી દિલ્હી ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની ઉપસ્થિતિ મા આયોજીત M-PACS (મલ્ટીપર્પઝ મંડળીઓ), ડેરી અને ફીશરીઝ કો.ઓપરેટીવ સોસાયટી ઓના યોજાય રહેલ કોન્ફરન્સ અને એક્ઝીબીશન મા જૂનાગઢ જિલ્લા ના ખેડુતભાઇઓ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયેલ.

Posted in Junagadh

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ ની ટીમ અને મંડલ ના આગેવાનો ની બેઠકમાં ઉપસ્થિત રહી.

આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ ની ટીમ અને મંડલ ના આગેવાનો ની એક બેઠક મળેલ. જેમાં જિલ્લા ના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ એ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આ બેઠકમાં જિલ્લા ધારાસભ્ય શ્રીઓ અને આગેવાનો સાથે ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Other City

અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિંવ બેંક ના ચેરમેન ની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન માં તાલાલા સુગર મિલ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની વચ્ચે એગ્રીમેન્ટ થયેલ…

તાલાલા ગીર અને સોરઠ પંથકના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર…

આજરોજ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિંવ બેંક ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન માં તાલાલા સુગર મિલ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની વચ્ચે એગ્રીમેન્ટ થયેલ…

આવનારા દિવસોમાં ફરી વખત તાલાલા સ્થિત સુગર ફેકટરી ચાલુ થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે…

આ તકે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન તરીકે ઉપસ્થિતિ રહેલ…

તાલાલા સ્થિત સુગર ફેકટરી ને પુનર્જીવિત કરવા બદલ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક અને તમામ ખેડૂત ભાઈઓ વતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા જૂનાગઢ, ગીર સોમનાથ લોકસભા નાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા નો ખૂબ ખૂબ આભાર માનુ છું…

Posted in Uncategorized

ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લા ની નવી મંડલ સરચના ની બેઠક યોજાયેલ તેમાં ઉપસ્થિત રહેલ.

આજરોજ ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લા ની નવી મંડલ સરચના ની બેઠક યોજાયેલ તેમાં ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

સમગ્ર જૂનાગઢ નગર ની ગૌશાળા ઓ ના લાભાર્થે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ઉપસ્થિત રહેલ

આજરોજ સમગ્ર જૂનાગઢ નગર ની ગૌશાળા ઓ ના લાભાર્થે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના ધાર્મિક કાર્યક્રમ માં ઉપસ્થિત રહી મહંત શ્રી મહેશગિરી બાપુ અને સંતો ના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.

Posted in Other City

દિલ્હી ખાતે શ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે તેમના નિવાસ સ્થાને હળવી ક્ષણો માં ચર્ચાઓ કરેલી.

દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષશ્રી અને ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે તેમના નિવાસ સ્થાને હળવી ક્ષણો માં ચર્ચાઓ કરેલી.

Posted in Other City

દિલ્હી ખાતે શ્રી વિનોદભાઇ ચાવડા અને શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ દિલ્હી ખાતે સૌરાષ્ટ્ર નાઆગેવાનો સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા અને જુનાગઢ લોકસભા ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા ની શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Junagadh

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી ટેકાના ભાવની મગફળીની ખરીદ કેન્દ્રની મુલાકાત લીધેલ.

આજરોજ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી ટેકાના ભાવની મગફળીની ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ જુનાગઢ તાલુકાના ખેડૂત ભાઈઓ સાથે પરામર્સ કરી અને સવલતો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચન કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનપર્વ -2024 અંતર્ગત કાર્યશાળા નુ આયોજન કરેલ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનપર્વ -2024 અંતર્ગત કાર્યશાળા નુ આયોજન પ્રદેશ ચુંટણી અધિકારીશ્રી ઉદયભાઇ કાનગડ, જિલ્લા ચુંટણી અધીકારી શ્રી પ્રશાંતભાઇ કોરાટ, ચુંટણી સહાયક શ્રી સુરેન્દ્રસિંહ વાળા જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલ અને આગેવાનો ની ઉપસ્થિતી મા યોજાયેલ . આ કાર્યશાળામા અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓ ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ આભિનંદન આપેલ. અને જરુરી સુચન કરેલ.

Posted in Other City

मेवासा गांव में जनभागीदारी से रिचार्ज बोरवेल का उद्घाटन किया

“जल संरक्षण भावी पीढ़ियों के सुरक्षित भविष्य के लिए सबसे अच्छा उपहार है!”

आज मेवासा गांव में जनभागीदारी से रिचार्ज बोरवेल का उद्घाटन किया गया और भारत सरकार के जल शक्ति मंत्री श्री सी.आर. पाटिल साहब के मार्गदर्शन में जूनागढ़ जिले में जल संरक्षण की दिशा में कार्य शुरू किया गया।