Posted in Bhesan

સદસ્યતા અભિયાન -2024 અંતર્ગત ભેસાણ ખાતે વિચરતી જાતિ સમૂહના ભાઈઓ સાથે મુલાકાત કરી

ગામેગામ વિસ્તરી રહ્યું છે ભાજપનું સદસ્યતા અભિયાન…

સદસ્યતા અભિયાન -2024 અંતર્ગત જૂનાગઢના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલે આજે ભેસાણ ખાતે વિચરતી જાતિ સમૂહના ભાઈઓ સાથે મુલાકાત કરી તેમને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા.

તમે પણ 88 00 00 2024 પર મિસ્ડ કોલ કરી ભાજપ સાથે જોડાઓ.

#BJPSadasyata2024

Posted in Uncategorized

જુનાગઢ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મા ખોડલની આરાધના કરવાનો શુભ અવસર મળેલ

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજરોજ પ્રથમ નોરતે જુનાગઢ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મા ખોડલની આરાધના કરવાનો શુભ અવસર મળેલ.