Posted in Visavadar

વિસાવદર ખાતે “સરદાર ગૌરવ ગાથા” ના આયોજન માં ઉપસ્થિત રહેલ.

આજરોજ વિસાવદર ખાતે શ્રી સરદાર પટેલ સાહેબ ની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે આયોજીત “સરદાર ગૌરવ ગાથા” ના આયોજન માં ઉપસ્થિત રહેલ. આ સામાજિક કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ શ્રી સરદાર પટેલ સમિતિ તથા કર્મવીર ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન.