આજરોજ માર્કેટિંગ યાર્ડ માંડવડ ખાતે ભારત દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે કામદાર શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું…



આજરોજ માર્કેટિંગ યાર્ડ માંડવડ ખાતે ભારત દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે કામદાર શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું…



દેશનાં યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ નાં જન્મદિવસ નિમિત્તે વિસાવદર તાલુકાના આસ પાસના ગામોના ખેડૂત ભાઈઓ માટે પુ. મુક્તાનંદજી બાપુ સંચાલિત જય અંબે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ માં ઉપસ્થિત રહેલ…
આ સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી જન્મદિવસ ની ઉજવણી કરેલ..







જૂનાગઢ તાલુકાના વિજાપુર સ્થિત આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગ ભાઈઓ – બહેનો ને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે ભોજન કરાવી, કેક કાપી ઉજવણી કરવામાં આવેલ…









આજરોજ કિસાન ભવન, માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે ભારત દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે યાર્ડમાં કામ કરતા કામદાર શ્રમિક ભાઈઓને મીઠાઈ વિતરણ કરી સેવાયજ્ઞ કરવામાં આવ્યું…









દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ યોજના નાં લાભાર્થી ને આયુષ્યમાન કાર્ડ વિતરણ તેમજ 108 નાં હેલ્થ વર્કર અને આરોગ્ય ની સેવા આપતા કર્મચારી નું સન્માન કરવામાં આવેલ.








દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે કેશોદ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે આયોજીત યજ્ઞ માં ઉપસ્થિત રહી આહૂતિ આપી ને અમિતભાઈ શાહ સાહેબના નાં દીર્ઘાયુ માટે પ્રાર્થના કરેલ…






દેશનાં યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ નાં જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ખાતે આજે બાજુ નાં ગામોનાં રિક્ષા ચલાવી મજુરી કામ કરતા રિક્ષા ચાલકો નું પુષ્પહાર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવેલ…







દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે માંગરોળ સ્થિત ગોપાલ ક્રિષ્ના ગૌશાળા ખાતે ગાયોને નીરણ ખવડાવી ગૌદાન કરેલ અને સાથે પશુ નિદાન કેમ્પ માં ઉપસ્થિત રહેલ…






દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે માંગરોળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે બાળકોને પુસ્તકો નું વિતરણ કરી સેવાકીય કાર્યમાં સહભાગી થયેલ…






દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામે આવેલ ગંગેડી આશ્રમ માં રહેતા મનો દિવ્યાંગ લોકો ને ભોજન કરાવી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી…




