Posted in Junagadh

જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા આયોજિત કેસરિયા નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.

જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા આયોજિત કેસરિયા નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Vanthali

જૂનાગઢ જિલ્લાના વંથલી એપીએમસી ખાતેથી જિલ્લાના નાગરિકોને રૂ.૧૯.૫૯ કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી.

વિકાસ સપ્તાહ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વંથલી એપીએમસી ખાતેથી જિલ્લાના નાગરિકોને રૂ.૧૯.૫૯ કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી તેમજ વંથલી ખાતે રૂ. ૯૯.૫૦ ખર્ચે નવનિર્મિત અને આધુનિક સુવિધાથી સજજ પશુ દવાખાનાનું ગૌ પૂજન કરીને માનનીય પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબના હસ્તે લોકાર્પણ કરેલ.

#VikasSaptah

#23yearsOfSuccess