આજરોજ આગામી તારીખ 16 ઓકટોબર થી શરૂ થનાર “ભાજપ સક્રીય સદસ્યતા અભિયાન” નો વર્કશોપ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ.જેમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ અને આ અભિયાન ના પ્રદેશમાં થી નિયુક્ત પ્રભારી શ્રી દિલીપસિંહ ચુડાસમાં, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા આગેવાનો અને મંડલ પ્રમુખ મહામંત્રી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલ.










