Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય થી પ્રદેશ ભાજપ ની વર્ચ્યુઅલ કારોબારી બેઠક યોજાઈ હતી.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય થી પ્રદેશ ભાજપ ની વર્ચ્યુઅલ કારોબારી બેઠક માં ઉપસ્થિત રહેલ. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ જીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ યાદવ જી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.