Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ, માંગરોળ અને માણાવદર ના નવયુવાનો સાથે બેઠક કરેલ.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ, માંગરોળ અને માણાવદર ના નવયુવાનો સાથે બેઠક કરેલ. ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાનો જબરો ઉત્સાહ આ યુવાનો માં જોવા મળેલ. આ યુવાનોજ ભાજપ ની સાચી મુડી છે અને ભવિષ્ય પણ તેજ છે. જિલ્લા ના નવયુવાનો સાથે બેઠક નો આ બીજો દિવસ હતો.