વિસાવદર તાલુકા કોંગ્રેસમાં ભડકો ..તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત નાં કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીમાંજૂનાગઢ જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોએ કોંગ્રેસને છેડો ફાડીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે જોડાઇને લોકકલ્યાણ અર્થે લોકોની સેવામાં કાર્ય કરવા માટે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલનાં હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.અને આગામી દિવસોમાં આવનારી ચૂંટણી દરમિયાન એક જૂઠ થઈને જનતા પાર્ટીને વિજય બનાવવા સંકલ્પ લીધો હતો.
Day: June 24, 2021
વિસાવદર તાલુકા કોંગ્રેસમાં ભડકો .
વિસાવદર તાલુકા કોંગ્રેસમાં ભડકો ..તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત નાં કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીમાંજૂનાગઢ જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોએ કોંગ્રેસને છેડો ફાડીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે જોડાઇને લોકકલ્યાણ અર્થે લોકોની સેવામાં કાર્ય કરવા માટે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલનાં હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.અને આગામી દિવસોમાં આવનારી ચૂંટણી દરમિયાન એક જૂઠ થઈને જનતા પાર્ટીને વિજય બનાવવા સંકલ્પ લીધો હતો
512You and 511 others56 comments29 sharesLikeCommentShare










