Posted in Junagadh

બીલખા ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું લોકાર્પણ- અનાવરણ કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આજરોજ બીલખા ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું લોકાર્પણ- અનાવરણ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે ચાપરડા ખાતે આવેલ મુક્તાનંદ બાપુના આશ્રમખાતે પુજ્યબાપુ ના આશિર્વાદ મેળવી વિસાવદર પંથકમાં કોરોના તેમજ તાઉ-તે વાવાઝોડા ને લઈ થયેલ નુકશાન અને બીલખા ખાતે આવેલા રેલવે સ્ટેશન ચોક ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમા ના કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.