આજ રોજ “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ની શાન એવી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – ખડિયા મુકામે પહોંચી હતી જ્યાં ઉપસ્થિત યુવાનો અને પ્રોફેસરો દ્વારા ભવ્ય સ્વાગત કરવા મા આવેલ આ તકે સિંગલ્યયુઝ “પ્લાસ્ટીક મુક્ત ભારત” માટે નો ઉપસ્થિત લોકો ને સંકલ્પ લેવડાવેલ
Month: October 2019
મેંદરડા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત “ સમૂહ ભોજન “ કાર્યક્રમ માં
વડાલ ખાતે શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું
વડાલ ખાતે શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાલમાં દક્ષિણ સૌરાષ્ટ્રની પ્રથમ કેન્સર હોસ્પીટલ શરૂ કરીને દર્દીઓ અને સગાઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા આપવાની પ્રતિબદ્ધતા બદલ અભિનંદન આપ્યા હતા. ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજ્યના 70 લાખ પરિવારોને પ્રાથમિક તબક્કાએ આરોગ્ય કવચથી રક્ષિત કરવાની દિશામા સરકાર આગળ વધી રહી છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય ભાઇ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિ માં વડાલ – જૂનાગઢ ખાતે હિમાલય કેન્સર અને રિસર્ચ હોસ્પિટલ ને ખુલ્લા મૂકવા ના પ્રસંગ માં હાજરી આપી હતી.
મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ નિમિતે “સ્વચ્છતા અભિયાન”
વિસાવદર ના કાંકચિયાળા ગામ ના લોકો સાથે મુલાકાત
આજરોજ કેન્દ્રીય મંત્રીશ્રી પુરુસોત્તમ રૂપાલા સાહેબશ્રી ના ગાંધીનગર સ્થિત નિવાસ્થાન પર મુલાકાત કરી જન્મદિવસ ની શુભકામના પાઠવી.
આજરોજ કેન્દ્રીય મંત્રીશ્રી પુરુસોત્તમ રૂપાલા સાહેબશ્રી ના ગાંધીનગર સ્થિત નિવાસ્થાન પર મુલાકાત કરી જન્મદિવસ ની શુભકામના પાઠવી.
