આજ રોજ વિસાવદર તાલુકા ના બરડીયા ગામ ખાતે ખેડુત ભાઇઓ સાથે બેઠક કરેલ. આતકે સંગઠન પર્વ અને આગામી ૧૮ ઓગસ્ટ ના રોજ વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થીતી મા યોજાનાર “મહા ખેડુત શિબીર” મા મોટી સંખ્યા મા ઉપસ્થીત રહેવા નિમંત્રણ પણ પાઠવ્યુ.