Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ” સંગઠન પર્વ સંરચના અધિકારી કાર્યશાળા” નું આયોજન

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ” સંગઠન પર્વ સંરચના અધિકારી કાર્યશાળા” નું આયોજન કરવામા આવેલ. જેમા મોહનભાઇ કુંડારીયા, મહેશભાઇ કેશવાલા, આત્મારામભાઇ પરમાર, રાજેશભાઇ ચુડાસમા અને દેવાભાઇ માલમ સહીત જિલ્લા ના આગેવાનોએ ઉપસ્થીત રહી મર્ગદશન આપેલ.