Posted in Gandhinagar

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.

માનનીય પ્રદેશ પ્રદેશપ્રમુખ જીતુભાઇ તથા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણિયા જીની ઉપસ્થિતિમાં તથા અન્ય પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, વિભિન્ન પ્રમુખશ્રીઓ, સંગઠન પર્વના ઝોન તેમજ જિલ્લા\મહાનગરના ઇન્ચાર્જશ્રીઓ અને સંરચના અધિકારીઓની પ્રેરક હાજરીમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.

68548871_2912588955436950_6078784462341013504_o