વિસાવદર ખાતે કેશુભાઇ પટેલ માર્કેટીંગ યાર્ડમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી. અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી વિસાવદરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મહાખેડૂત શિબિરમાં હાજર રહેલ તમામ ખેડૂત ભાઈઓ નો ખુબ ખુબ આભાર અને આગેવાનો ને કાર્યક્રમ ની ભવ્ય સફળતા બદલ અભિનંદન.