આજરોજ તા. ૨૯/o૮/૨૦૧૬
જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે માન. સાંસદ સભ્યશ્રી રાજેશભાઇ ચુડાસમાની ગ્રાન્ટમાંથી નિર્માણ પામનાર આંબેડકર ભવનનું ભૂમીપૂજન કર્યું.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)
આજરોજ તા. ૨૨/o૮/ર૦૧૬
આગામી *” સૌની યોજના”* કાર્યક્રમની
આયોજન બેઠક સરકીટ હાઉસ,
જૂનાગઢ ખાતે મળેલ.



આજરોજ તારીખ ૦૩/o૮/૨o૧૬ માળીયા તાલુકાના ગામો નાં સરપંચો સાથે મુલાકાત કરી અને તેમનાં પ્રશ્નોનાં નિરાકરણ માટેનાં પ્રયત્નો કરેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*



આજરોજ તારીખ ૨૨/૦૭/૨૦૧૬ “માં અન્નપૂર્ણા યોજના” અંતર્ગત માન . મંત્રી શ્રી છત્રસિંહ મોરી તથા કલેકટર શ્રી જૂનાગઢ સાથે જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*





આજરોજ તારીખ : ૨૧/o૭/૨o૧૬ ના રોજ જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જુનાગઢ જીલ્લાના દલિત આગેવાનો સાથે બેઠક યોજેલ
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*

આજરોજ તારીખ ૧૬/૦૭/૨૦૧૬ ના રોજ જૂનાગઢ કૃષી યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા આયોજીત વિદ્યાર્થી સન્માન સમારોહ, બેસ્ટ ટીચર એવોર્ડ અને કૃષિ વૈજ્ઞાનિક સમારંભ કાર્યક્રમમાં હાજરી આપી.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*
Prashikashan Varg is an endeavour to nourish & cultivate cadre ideologically. Only #BJP does it. # Junagadh