આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાયેલ આબેઠકમાં તા.પ ફેબ્રુઆરી-૨૦૧૭ નાં રોજ “યુવા સંમેલન” તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.ઋત્વિજ પટેલનો “અભિવાદન કાર્યક્રમ” (એડીટોરીયમ હોલ, મોતીબાગ, જુનાગઢ ખાતે) તથા આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જુનાગઢ જીલ્લા ભાજપ)









































