Posted in Junagadh

ગોલ્ડમેડલ અને ડિગ્રી એનાયત ના કાર્યક્રમ માં પધારેલ મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી ના સ્વાગત તેમજ દીક્ષાંત સમારોહ માં હાજરી આપી.

આજરોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કૃષિ યુનિવર્સિટી ના ઓડીટોરિયમ ખાતે યોજાયેલા પ્રથમ દીક્ષાંત પદવીદાન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી,તેમજ શીક્ષણ મંત્રીશ્રી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,.રાજ્યકક્ષાના મંત્રીશ્રી.વિભાવરીબેન દવે, કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા,પૂ.ભાઈજી રમેશભાઈ ઓઝા ના હસ્તે ગોલ્ડમેડલ અને ડિગ્રી એનાયત ના કાર્યક્રમ માં પધારેલ મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી ના સ્વાગત તેમજ દીક્ષાંત સમારોહ માં હાજરી આપી.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક માં જિલ્લા ના સહકારી આગેવાની ની બેઠક ” સહકાર સંમેલન ” અંતર્ગત યોજાયેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક માં જિલ્લા ના સહકારી આગેવાની ની બેઠક આગામી ૧૦ જુલાઈ ના રોજ ” સહકાર સંમેલન ” અંતર્ગત યોજાયેલ.

Posted in Junagadh

 ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રીઅમીતભાઈ શાહ નુ સ્વાગત કરતા.

આજ રોજ જૂનાગઢ ખાતે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રીઅમીતભાઈ શાહ નુ સ્વાગત કરતા.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના ભાજપ કાર્યકર્તાઓની બેઠક

આજરોજ જૂનાગઢ તાલુકાના ભાજપ કાર્યકર્તાઓની બેઠક સર્કિટ હાઉસ ખાતે આગામી 20/6/17 ના સંમેલન બાબતે મળેલ

Posted in Photo Story

શ્રી અમીતભાઇ શાહ નું હાર્દીક સ્વાગત 

જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી અમીતભાઇ શાહ નું હાર્દીક સ્વાગત કરે છે. 

@AmitShah @BJP4Gujarat 

Posted in Junagadh

 વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી નાં અનુસંધાને ચૂંટણી મેનીફેસ્ટો માટેની બેઠક 

આજરોજ જૂનાગઢ જીલ્લાની આગામી વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી નાં અનુસંધાને ચૂંટણી મેનીફેસ્ટો માટેની બેઠક સરકીટ હાઉસ ખાતે મળેલ જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

Posted in Keshod

આજરોજ કેશોદ શહેર અને તાલુકા ની મંડલ કારોબારી માં 

આજરોજ કેશોદ શહેર અને તાલુકા ની મંડલ કારોબારી માં હાજરી આપી આગામી કાર્યક્રમો ની વિસ્તૃત માહિતી આપેલ.