Posted in Mangarol

 માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

Posted in Maliya

 માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી .

આજરોજ જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી ધન્વંતરિ આશ્રમ મુકામે યોજાયેલ અને તેમાં ઉપસ્થિત રહી સંબોધન કરેલ.

Posted in Gandhinagar

 પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત 

આજરોજ ગાંધીનગર ” કમલમ” કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી.

Posted in Vanthali

 વંથલી તાલુકો અને શહેર ભાજપ કારોબારી માં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ના વંથલી તાલુકો અને શહેર ભાજપ કારોબારી માં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ.

Posted in Talala

આજરોજ તાલાલા(ગીર) માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ કરાવેલ.

આજરોજ તાલાલા(ગીર) માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ કરાવેલ.

Posted in Bhesan

આજરોજ ભેસાણ તાલુકા યુવા ભાજપ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ માં

આજરોજ ભેસાણ તાલુકા યુવા ભાજપ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ માં આગેવાનો સાથે હાજરી આપી.

Posted in Bhesan

આજરોજ આંબેડકર જન્મ જયંતિ ના પવિત્ર દિવસે ભેસાણ માં રહેતા દલિત ભાજપ આગેવાન ડાયાભાઇ ગીડા ના નિવાસે જઈ શુભેચ્છા મુલાકાત લીધી

આજરોજ આંબેડકર જન્મ જયંતિ ના પવિત્ર દિવસે ભેસાણ માં રહેતા દલિત ભાજપ આગેવાન ડાયાભાઇ ગીડા ના નિવાસે જઈ શુભેચ્છા મુલાકાત લીધી

Posted in Bhesan

જૂનાગઢ જિલ્લા માં ભેસાણ ગામ માં આંબેડકર જન્મ જયંતિ નિમિતે નીકળેલ નગરયાત્રા માં 

જૂનાગઢ જિલ્લા માં ભેસાણ ગામ માં આંબેડકર જન્મ જયંતિ નિમિતે નીકળેલ નગરયાત્રા માં દલિત ભાઈઓને મળી શુભકામના પાઠવી.

Posted in Junagadh

નીતિનભાઈ ભારદ્વાજ ની ઉપસ્થિતિ માં જિલ્લા બેઠક યોજાઈ.

૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિતે જૂનાગઢ જિલ્લા ના દરેક બુથ પર કાર્યક્રમ થાય તેના આયોજન માટે પ્રભારીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ સાહેબ ની ઉપસ્થિતિ માં જિલ્લા બેઠક યોજાઈ.