Posted in Junagadh

ગોલ્ડમેડલ અને ડિગ્રી એનાયત ના કાર્યક્રમ માં પધારેલ મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી ના સ્વાગત તેમજ દીક્ષાંત સમારોહ માં હાજરી આપી.

આજરોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કૃષિ યુનિવર્સિટી ના ઓડીટોરિયમ ખાતે યોજાયેલા પ્રથમ દીક્ષાંત પદવીદાન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી,તેમજ શીક્ષણ મંત્રીશ્રી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,.રાજ્યકક્ષાના મંત્રીશ્રી.વિભાવરીબેન દવે, કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા,પૂ.ભાઈજી રમેશભાઈ ઓઝા ના હસ્તે ગોલ્ડમેડલ અને ડિગ્રી એનાયત ના કાર્યક્રમ માં પધારેલ મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી ના સ્વાગત તેમજ દીક્ષાંત સમારોહ માં હાજરી આપી.

Posted in Mendarada

જૂનાગઢ જિલ્લા કિશાન મોરચા ની પ્રથમ કારોબારી માર્કેટિંગ યાર્ડ માં યોજાઈ

આજરોજ મેંદરડા મુકામે જૂનાગઢ જિલ્લા કિશાન મોરચા ની પ્રથમ કારોબારી માર્કેટિંગ યાર્ડ માં યોજાઈ. કિશાન મોરચા ના પ્રદેશ અધ્યક્ષ તથા પદાધિકારીઓ હાજર રહેલ.

 

Posted in Manavadar

 માણાવદર ખાતે ” શિક્ષણ માં ગુણવતા સભર ના આયામ” નેશનલ સેમિનાર માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા સાથે 

આજરોજ જે.એમ. પાનેરા કોલેજ માણાવદર ખાતે ” શિક્ષણ માં ગુણવતા સભર ના આયામ” નેશનલ સેમિનાર માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપી.

Posted in Junagadh

 ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રીઅમીતભાઈ શાહ નુ સ્વાગત કરતા.

આજ રોજ જૂનાગઢ ખાતે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રીઅમીતભાઈ શાહ નુ સ્વાગત કરતા.

Posted in Visavadar

#ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ – દિવસ ૮ – “પ્રાથમીક સદસ્ય સંમેલન” માં ઉપસ્થીત રહી વાર્તાલાપ કરેલ.

#ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ અંતર્ગત આજ દિવસ ૮ નારોજ વિસાવદર તાલુકા ના કાલસારી ગામ ના આગેવાનો સર૫ંચ શ્રીઓ યુવાનો સાથે “પ્રાથમીક સદસ્ય સંમેલન” માં ઉપસ્થીત રહી વાર્તાલાપ કરેલ.20170604_10132420170604_09554820170604_09551620170604_10093520170604_10234520170604_09540020170604_095418

Posted in Maliya

Maliya Hatina taluko  #ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ

Glimpses of Vistarak drive for BJP Govt’s pro-people schemes in various Booth in Maliya Hatina taluko of Junagadh District 

#ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ

Posted in Visavadar

જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહમાનંદ આશ્રમ મુકામે ” વિસ્તારક કાર્યશાળા” યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહમાનંદ આશ્રમ મુકામે ” વિસ્તારક કાર્યશાળા” યોજાઈ.

Posted in Bhesan

 વિજયભાઈ ના કાર્યક્રમ ના અનુસંધાને પૂર્વતૈયારી ના ભાગરૂપે બેઠક મળેલ.

આજરોજ ભેસાણ સર્કિટ હાઉસ ખાતે આગામી ૧૪ મેં ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના કાર્યક્રમ ના અનુસંધાને પૂર્વતૈયારી ના ભાગરૂપે બેઠક મળેલ.

Posted in Keshod

આજરોજ કેશોદ શહેર અને તાલુકા ની મંડલ કારોબારી માં 

આજરોજ કેશોદ શહેર અને તાલુકા ની મંડલ કારોબારી માં હાજરી આપી આગામી કાર્યક્રમો ની વિસ્તૃત માહિતી આપેલ.