આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ ના પૂર્વ મંત્રી શ્રી રામણીકભાઈ દુધાત્રા દ્વારા પોતાના પેઇજની પેજ કમિટી અર્પણ કરેલ .
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આણંદપુર ગામ ના પ્રતિનિધિ શ્રી દિનેશભાઇ મૈયતર દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આણંદપુર ગામ ના પ્રતિનિધિ શ્રી દિનેશભાઇ મૈયતર દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
ગુજરાત રાજ્ય ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારી મિત્રો સાથે બેઠક કરી.
આજે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારી મિત્રો સાથે બેઠક કરી.
મેંદરડા તાલુકાના ચિરોડા ગામ ના લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
सर्व मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके ।शरण्ये त्र्यंबके गौरि नारायणी नमोऽस्तु ते॥
सर्व मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके ।शरण्ये त्र्यंबके गौरि नारायणी नमोऽस्तु ते॥
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હોમ ગાર્ડ માં ફરજ બજાવતા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હોમ ગાર્ડ માં ફરજ બજાવતા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે લેઉવા પટેલ સમાજ અગ્રણી શ્રી હરસુખભાઇ વઘાસીયા અને જૂનાગઢ તાલુકાના ખેડૂત મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક ની બેઠક મળેલ અને સાથી ડિરેક્ટરશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
નવનિતયુક્ત જિલ્લા ના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ- મહામંત્રીશ્રીઓ ની બેઠક
નવનિતયુક્ત જિલ્લા ના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ- મહામંત્રીશ્રીઓ ની બેઠક.









































