Posted in Junagadh

મોટકોટડા ગામના આગેવાનો દ્વારા તેમના ગામ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી સુપ્રત કરેલ.

આજરોજ મોટકોટડા ગામના આગેવાનો દ્વારા તેમના ગામ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી સુપ્રત કરેલ. આ સર્વે કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ચેમ્બર ઓફ કોમર્સ – વડાલ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .

આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ચેમ્બર ઓફ કોમર્સ – વડાલ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .

Posted in Other City

ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ જિલ્લા ના વિવિધ ઉર્જા વિભાગ ના પ્રશ્નો માનનીય ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી રજુ કરેલ.

આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ જિલ્લા ના વિવિધ ઉર્જા વિભાગ ના પ્રશ્નો માનનીય ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી રજુ કરેલ .

Posted in Other City

ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ થી ભેસાણ સુધી નો રોડ ૧૦ મીટર પહોળો મંજુર કરવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ને રૂબરૂ મુલાકાત કરી આભાર માનેલ.

આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે જૂનાગઢ થી ભેસાણ સુધી નો રોડ ૧૦ મીટર પહોળો મંજુર કરવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ને રૂબરૂ મુલાકાત કરી આભાર માનેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના ભાજપના ચૂંટણી ઇનચાર્જશ્રીઓની એક બેઠક શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ.

આજ રોજ ભેસાણ તાલુકાના ભાજપના ચૂંટણી ઇનચાર્જશ્રીઓની એક બેઠક શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ. બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓની પુર્વ તૈયારીઓની સમીક્ષા કરેલ.

Posted in Maliya

માળિયા હાટીના ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ ચૂંટણી ઇન્ચાર્જશ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ.

આજ રોજ માળિયા હાટીના ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ ચૂંટણી ઇન્ચાર્જશ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા અને આગેવાનો ઉપસ્થિત રહેલ.

Posted in Mendarada

મેંદરડા તાલુકાના ના ચૂંટણી ઇનચાર્જશ્રીઓ ની બેઠક મળેલ.

આજરોજ મેંદરડા તાલુકાના ના ચૂંટણી ઇનચાર્જશ્રીઓ ની બેઠક શ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના 13 ગામ અને એક વેકરીયા તાલુકા પંચાયત સીટ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી આપેલ.

આજરોજ વિસાવદર તાલુકાના 13 ગામ અને એક વેકરીયા તાલુકા પંચાયત સીટ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી આપેલ. સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન.

Posted in Visavadar

વિસાવદર ખાતે શ્રી જૂનાગઢ જિલ્લા ના ચૂંટણી ઇનચાર્જ શ્રી રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતીમાં બેઠક મળેલ.

આજરોજ વિસાવદર ખાતે શ્રી જૂનાગઢ જિલ્લા ના ચૂંટણી ઇનચાર્જ શ્રી રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતીમાં વિસાવદર તાલુકા ભાજપનાં ચૂંટણી ઇનચાર્જ શ્રીઓ ની બેઠક મળેલ.

Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ની ઉપસ્થિતતી માં જૂનાગઢ તાલુકા ભાજપ ના અપેક્ષિત આગેવાનો ની બેઠક મળેલ.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ની ઉપસ્થિતતી માં જૂનાગઢ તાલુકા ભાજપ ના અપેક્ષિત આગેવાનો ની બેઠક મળેલ.