આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.
માંગરોળ ખાતે આગામી ચૂંટણીના અનુસંધાને તમામ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું…
આજરોજ માંગરોળ ખાતે આગામી ચૂંટણીના અનુસંધાને તમામ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું…
માંગરોળ સર્કિટ હાઉસ ખાતે માંગરોળ તાલુકાની સંકલન સમિતી ની બેઠકમાં તાલુકાના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પેઇજ કમીટી અર્પણ કરવામાં આવેલ….
આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે માંગરોળ તાલુકાની સંકલન સમિતી ની બેઠકમાં તાલુકાના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પેઇજ કમીટી અર્પણ કરવામાં આવેલ….
વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિસાવદર તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી અને કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ માં જોડાયેલા.
આજ રોજ વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિસાવદર તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી અને વિપુલભાઈ કાવાણી સહિત સેંકડો ની સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ માં જોડાયેલા તેઓનું હૃદય થી ભાજપ માં સ્વાગત છે.
#Visavadar #BJP
ડો.હેડગેવર સરસ્વતી વિદ્યા મંદીર ખાતે ઇષ્ટદેવ પ્રભુ શ્રી રામ ના અયોધ્યા ખાતે 100000/-ની રકમ નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું.
આજ રોજ ડો.હેડગેવર સરસ્વતી વિદ્યા મંદીર ખાતે આપણા ઇષ્ટદેવ પ્રભુ શ્રી રામ ના અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા ભવ્ય મંદીર સહયોગ અર્થે રામજન્મ ભુમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ને રૂપિયા 100000/- (એક લાખ) ની રકમ નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું ..
🚩જય શ્રી રામ 🚩
🚩જય હો રામ લલ્લા કી🚩
વિશળ હડમતીય ખાતે પાટલા, પસવાળા, ભાટગામ, વિશડ ગામના કોંગ્રેસના સરપંચ આગેવાનો અને કાર્યકર્તાઓ ને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ.
આજરોજ વિશળ હડમતીય ખાતે પાટલા, પસવાળા, ભાટગામ, વિશડ હડમતીય ગામના કોંગ્રેસના સરપંચ આગેવાનો અને કાર્યકર્તાઓ ને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ અપાવ્યો
અને પેજ સમિતિ જે કાર્યકર્તાઓ એ પૂર્ણ કરેલ છે તેમને આઈડી.કાર્ડ અર્પણ કરેલ…
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના આગામી કાર્યક્રમો અંગે વડાલ ખાતે પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ ની બેઠક મળેલ.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના આગામી કાર્યક્રમો અંગે વડાલ ખાતે પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ ની બેઠક મળેલ.
ભાજપ કાર્યાલય ખાતે મેંદરડા ના બુથ નં 1 અને ૧૪ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ ભાજપ કાર્યાલય ખાતે મેંદરડા ના બુથ નં 1 અને ૧૪ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ .
જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર શહેર ની વોર્ડ નં ૫ ની પેજ કમિટી ભાજપ આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર શહેર ની વોર્ડ નં ૫ ની પેજ કમિટી ભાજપ આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા ૩ બુથ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા ૩ બુથ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
































































