આજરોજ મેંદરડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
માળિયા હાટીના ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
આજરોજ માળિયા હાટીના ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાથરોટા ગામના સરપંચ દલિત આગેવાન કુમન ભાઈ ચૌહાણ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ છે.
આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાથરોટા ગામના સરપંચ દલિત આગેવાન કુમન ભાઈ ચૌહાણ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ છે કુમાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું
જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
આજરોજ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
ભેસાણ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
આજરોજ ભેસાણ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
વિસાવદર તાલુકા ની મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ.
આજરોજ વિસાવદર તાલુકા ની મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ, મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ. આ સીટ પર ભારે બહુમતી થી વિજય નિશ્ચિત છે.
વિસાવદર તાલુકા ની સરસઈ જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે આગેવાનો અને સંતો સાથે ઉપસ્થિત રહી કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ.
આજરોજ વિસાવદર તાલુકા ની સરસઈ જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે આગેવાનો અને સંતો સાથે ઉપસ્થિત રહી કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ. આ સીટ પર ભારે બહુમતી થી વિજય મેળવવાનો વિશ્વાસ દરેક કાર્યકરો એ આપેલ.
વિસાવદર તાલુકા ની કાલસારી જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ.
આજરોજ વિસાવદર તાલુકા ની કાલસારી જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ. આ સીટ પર ભારે બહુમતી થી વિજય મેળવવાનો આત્મવિશ્વાસ દરેક કાર્યકરો માં જોવા મળેલ.
3-ભલગામ તાલુકા પંચાયત સીટ થઈ બીનહરીફ …ભલગામ તાલુકા પંચાયતના AAP ના ઉમેદવારશ્રી પ્રભાબેન જમનાદાસ રાદડીયા એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ….
3 – ભલગામ તાલુકા પંચાયત સીટ થઈ બીનહરીફ …
ભલગામ તાલુકા પંચાયતના AAP ના ઉમેદવારશ્રી પ્રભાબેન જમનાદાસ રાદડીયા એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ….
૧૪ – માખીયાળા તાલુકા પંચાયતના NCP ના ઉમેદવારશ્રી રમાબેન બાબુલાલ ગજેરા એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ….
૧૪ – માખીયાળા તાલુકા પંચાયતના NCP ના ઉમેદવારશ્રી રમાબેન બાબુલાલ ગજેરા એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ….


























































