Posted in Junagadh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે બેઠક.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે બેઠક.

Posted in Junagadh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી સાથે ખાંટ સમાજ ના લોકો સાથે બેઠક કરી ભાજપા ના ઉમેદવારો ના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી.

28.2.2021 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ખાંટ સમાજ ના લોકો સાથે બેઠક કરી ભાજપા ના ઉમેદવારો ના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી. સૌએ ભાજપ ને ભવ્ય લીડ થી વિજય અપાવવાનું વચન આપેલ.

Posted in Junagadh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર સાથે દલિતસમાજ ના ભાઈઓ-બહેનો સાથે બેઠક કરી.

28.2.2021 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે દલિતસમાજ ના ભાઈઓ-બહેનો સાથે બેઠક કરી ભાજપા ના ઉમેદવારો ના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી. સૌએ ભાજપ ને ભવ્ય લીડ થી વિજય અપાવવાનું વચન આપેલ.

Posted in Junagadh

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર સાથે બેઠક કરી.

આજરોજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે બેઠક કરી ભાજપા ના ઉમેદવારો ના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના વેકરીયા ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચુંટણી પ્રવાસ દરમિયાન મુલાકાત લીધેલ.

આજરોજ વિસાવદર તાલુકાના વેકરીયા ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચુંટણી પ્રવાસ દરમિયાન મુલાકાત લીધેલ. ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય બનાવવાનો નીર્ધાર વ્યકત કરેલ

Posted in Visavadar

વિસાવદર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચુંટણી પ્રવાસ દરમિયાન મુલાકાત લીધેલ.

આજરોજ વિસાવદર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચુંટણી પ્રવાસ દરમિયાન મુલાકાત લીધેલ. ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય બનાવવાનો નીર્ધાર વ્યકત કરેલ.

Posted in Visavadar

કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે વિસાવદર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લીધેલ.

આજરોજ કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે વિસાવદર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લીધેલ.

Posted in Keshod

કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની ઉપસ્થિતીમાં જાહેરસભા યોજાય.

આજ રોજ કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની ઉપસ્થિતીમાં જાહેરસભા યોજાય.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ

Posted in Keshod

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીનું કેશોદ એરપોર્ટ થી સભાસ્થળ સુધી કેશોદ યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત.

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીનું કેશોદ એરપોર્ટ થી સભાસ્થળ સુધી કેશોદ યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કરેલ.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ

Posted in Keshod

કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની જાહેરસભા યોજાય જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત.

આજ રોજ કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની જાહેરસભા યોજાય જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભાજપ ને ભવ્ય વિજય બનાવવા દ્રઢ નીર્ધાર કરેલ.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ