આજરોજ ના વિસાવદર તાલુકા ની ચાપરડા ખાતે આવેલ અને આ વિસ્તાર મા સેવા નો પર્યાય બની ગયેલ Jay Ambe Multispeciality Hospital – Chaparada ખાતે મુલાકાત કરી સન્માન સમારોહ, એમ.ડી. ઓફિસ નું લોકાર્પણ અને વૃક્ષારોપણ ના ત્રિવિધ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.
ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિલુભાઈ વાંક તથા શ્રી રવજીભાઈ ઠુંમર કૉંગ્રેસને અલવિદા કરી વિધિવત રિતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
આજરોજ ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિલુભાઈ વાંક તથા શ્રી રવજીભાઈ ઠુંમર કૉંગ્રેસને અલવિદા કરી વિધિવત રિતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, બન્ને આગેવાનશ્રીઓને હું આવકારું છું, આવનારા દિવસોમાં ભેસાણ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ શરૂ થશે તે હું વિશ્વાસ અપાવું છું.
જૂનાગઢ ઓફિસ ખાતે ડુંગરપુર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશ મેતર અને ખડિયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઇ ભાદરકા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે ડુંગરપુર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશ મેતર અને ખડિયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઇ ભાદરકા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના ભાજપના ઉમેદવારોને જીત ના અભિનંદન પાઠવ્યા.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના ભાજપના ઉમેદવારોને જીત ના અભિનંદન પાઠવ્યા.
વિસાવદર ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ભાજપના ભવ્ય વિજય બાદ કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભર સ્વાગત કરવામાં આવેલ…
આજરોજ વિસાવદર ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ભાજપના ભવ્ય વિજય બાદ કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભર સ્વાગત કરવામાં આવેલ…
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા કેશોદ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ શ્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી.
આજરોજ જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા કેશોદ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
તાલાલા નગરપાલિકા માં તમામ 24 બેઠકો પર ભાજપ નો ભવ્ય વિજય થતા તાલાલા નગરપાલિકા ના સદસ્યો અને તાલાલાના ગ્રામજનોએ કરેલ ભવ્યથી અતિભવ્ય સ્વાગત.
આજરોજ તાલાલા નગરપાલિકા માં તમામ 24 બેઠકો પર ભાજપ નો ભવ્ય વિજય થતા તાલાલા નગરપાલિકા ના સદસ્યો અને તાલાલાના ગ્રામજનોએ કરેલ ભવ્યથી અતિભવ્ય સ્વાગત માટે સર્વે નો હૃદય પૂર્વક આભાર.
જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માં ભાજપ ના ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરેલ.
જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માં ભાજપ ના ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરેલ.
જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માં ભાજપ ના ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત.
જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માં ભાજપ ના ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરી વિજય ઉત્સવ મનાવ્યો.
વિસાવદર તાલુકાની બરડીયા તાલુકા પંચાયત સીટના અપક્ષ સભ્યશ્રી રમાબેન હરસુખભાઈ સાવલિયા એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરેલ છે.
વિસાવદર તાલુકાની બરડીયા તાલુકા પંચાયત સીટના અપક્ષ સભ્યશ્રી રમાબેન હરસુખભાઈ સાવલિયા એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરેલ છે. પ્રવિણભાઈ સાવલિયા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે.

































































