જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ દર્દીઓને મદદરૂપ થવા મિનરલ વોટર નો મોટો જથ્થો માર્કેટિંગ યાર્ડ દ્વારા પહોંચાડવામાં આવેલ .
બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 130મી જન્મજયંતી પર કોટિ કોટિ વંદન
વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામ માં “કોવીડ આઇસોલેશન સેન્ટર” નો પ્રારંભ
૧૪ એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે વિસાવદર તાલુકાના મોટાકોટડા ગામે આગેવાનોની ઉપસ્થિતિ માં પ્રતિમા ને પુષ્પાંજલિ કરી વંદન કરેલ.
ગુડી પડવા ના શુભ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
વિડિયો કોન્ફરન્સ દ્વારા જૂનાગઢ જિલ્લા ભાજપ તેમજ જિલ્લાના તમામ મંડલ ના આગેવાનોની સંયુક્ત બેઠકનું આયોજન
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં યુવા ભાજપ ના કાર્યકર્તા અશ્વિનભાઈ સતાસીયા ની મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં યુવા ભાજપ ના કાર્યકર્તા અશ્વિનભાઈ સતાસીયા ની મુલાકાત લઈ ખબર અંતર પુછેલ, અને તેઓ જલ્દી થી સાજા થઈ જાય તેવી અભ્યર્થના વ્યક્ત કરેલ.
કોરોના મહામારી ની વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરીને કોવિડ વોર્ડ ની મુલાકાત.
કોરોના મહામારી ની વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરીને કોવિડ વોર્ડ ની મુલાકાત લઈને ત્યાં સારવાર લઇ રહેલા દર્દીઓને વ્યક્તિગત મળીને ખબર અંતર જાણ્યા અને દર્દીઓને અપાતા ભોજન ની પણ ગુણવત્તા ની ચકાસણી કરીને, ઘટતી સુવિધાઓ તાકીદે અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તેવી સૂચના ફરજ પર હાજર ડોકટરો ને આપી.
વિસાવદર શહેર તેમજ તાલુકામાં કોરોનાની સ્થિતિ જાણવા અને તેના નિયંત્રણ માટે વિસાવદરની હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફિસર સાથે ચર્ચા કરી હતી.
વિસાવદર શહેર તેમજ તાલુકામાં કોરોનાની સ્થિતિ જાણવા અને તેના નિયંત્રણ માટે વિસાવદરની હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફિસર સાથે ચર્ચા કરી હતી. તેમજ વેક્ષીનેશન સેન્ટર ની મુલાકાત કરેલી. કોરોનાની સ્થિતિમાં જલ્દીથી સુધારો લાવવા જરૂરી સૂચનો કર્યાં હતાં.













