Posted in Keshod

“સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત કેશોદ શહેર મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની હાજરીમાં બેઠક યોજાઇ.

ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત કેશોદ શહેર મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની હાજરીમાં બેઠક યોજાઇ.

Posted in Junagadh

જુનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામના ખેડૂત ખાતેદાર તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદારનું અકસ્માતમાં અવસાન થતાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂપિયા ૧,૫૦,૦૦૦/- ના ચેક અપૅણ કરવામાં આવેલ.

જુનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામના ખેડૂત ખાતેદાર વિપુલભાઈ કડવાભાઈ ડોબરીયા તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદાર લલીતભાઈ કાનાભાઈ પબાણી નું અકસ્માતમાં અવસાન થતાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અકસ્માત વીમા યોજના અંતર્ગત આજ રોજ તેમના વારસદાર રીટાબેન વિપુલભાઈ ડોબરીયા તથા જેન્તીભાઈ કાનાભાઈ પબાણી ને રૂપિયા:૧,૫૦,૦૦૦/- ના ચેક અપૅણ કરવામાં આવેલ.

Posted in Visavadar

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા એ વિસાવદર તાલુકાના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર ની મુલાકાત લઈ.

આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા એ વિસાવદર તાલુકાના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર ની મુલાકાત લઈ રાહત સામગ્રી સહિત વિવિધ મદદ પુરીપાડી.આતકે તાલુકા ભાજપના આગેવાનો સાથે જોડાયેલ.

Posted in Visavadar

પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાજી ની ઉપસ્થિતી માં વિસાવદર તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના પદાધિકારીઓ સાથે બેઠક કરી.

આજરોજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાજી ની ઉપસ્થિતી માં વિસાવદર તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના પદાધિકારીઓ સાથે બેઠક કરી કોરોના મહામારી અને વાવાઝોડા બાદની સ્થિતિ વિષે સમિક્ષા કરેલ.

Posted in Visavadar

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચાપરડાં ખાતે જયઅંબે હોસ્પિટલ ની મુલાકાત લઈ.

આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચાપરડાં ખાતે જયઅંબે હોસ્પિટલ ની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને પૂજય શ્રી મુકતાનંદજીબાપુ ના આશીર્વાદ મેળવ્યા.

Posted in Junagadh

કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લામાં પીએચસી સેન્ટર ની મુલાકાત લીધેલ.

આજરોજ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લામાં મેંદપરા , સાંખડાવદર , બગડું , સાસણ , અમરાપુર , કેવદ્રા , મેખડી વિવિધ પીએચસી સેન્ટર ની મુલાકાત લીધેલ.

Posted in Visavadar

अडिग हूं, अविरत हूंदेश की शान में कार्यरत हूं!!

अडिग हूं, अविरत हूंदेश की शान में कार्यरत हूं!!🙏 # visavadar – Junagadh Road

Posted in Visavadar

વિસાવદર રેફરલ હોસ્પિટલ ની મુલાકાત જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને આગેવાનો ની ઉપસ્થિતિ માં લઇ કોરોના ના દર્દીઓને મદદરૂપ થવા દવાનો મોટો જથ્થો અર્પણ કરેલ.

આજરોજ વિસાવદર રેફરલ હોસ્પિટલ ની મુલાકાત જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને આગેવાનો ની ઉપસ્થિતિ માં લઇ કોરોના ના દર્દીઓને મદદરૂપ થવા દવાનો મોટો જથ્થો અર્પણ કરેલ. હોસ્પિટલ માં ફરજ બજાવતા ડોક્ટરશ્રીઓની કામગીરી ને બિરદાવી પ્રોત્સાહિત કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના બગડું ગામે આગેવાનો અને ગ્રામજનો દ્વારા ચાલતા કોવિડ આઈસોલેશન ની મુલાકાત લઈ.

આજરોજ જૂનાગઢ તાલુકાના બગડું ગામે આગેવાનો અને ગ્રામજનો દ્વારા ચાલતા કોવિડ આઈસોલેશન ની મુલાકાત લઈ દર્દીઓને ખબરઅંતર પૂછી અને મોટીવેટ કરેલ…

Posted in Junagadh

Visited the Covid-dedicated center at Village:Sakhadavadar Taluko

Visited the Covid-dedicated center at Village:Sakhadavadar Taluko:Junagdh along with Dr.Akash Korat & his team and inspected the arrangements as well as appreciated the frontline Man Dr.Yashwant Patoliya & his team Members.