આજરોજ ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી જૂનાગઢ પધારી,જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય નું એમના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું.જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ઉપસ્થિત રહેલ. આ અવસરે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજી માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું.
વિસાવદર ખાતે લોકો માટે આશીર્વાદ રૂપ સરકાર માન્ય “પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર” નો શુભારંભ કરાવેલ.
આજરોજ વિસાવદર ખાતે લોકો માટે આશીર્વાદ રૂપ સરકાર માન્ય “પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર” નો શુભારંભ કરાવેલ.
જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. દ્વારા જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સાંનિધ્યે યોજાયેલા કાર્યક્રમ મા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી આર.પાટીલ સાહેબ નાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સાંનિધ્યે યોજાયેલા કાર્યક્રમ મા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી આર.પાટીલ સાહેબ નાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોને સન્માનીત કરવાના કાર્યક્રમ મા સહભાગી થયેલ.
જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)ના લોકાર્પણ પ્રસંગે પધારતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો ભવ્ય સન્માન.
આજરોજ જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)ના લોકાર્પણ પ્રસંગે પધારતા હોય ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લાના પટેલ સમાજ દ્વારા શિવમ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો,જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
જન આશીર્વાદ યાત્રા લઈને ગુજરાત સરકાર નાં નવનિયુક્ત કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતાં.
આજરોજ તા. ૦૮/૧૦/૨૦૨૧ નાં રોજ જન આશીર્વાદ યાત્રા લઈને ગુજરાત સરકાર નાં નવનિયુક્ત કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતાં,પ્રથમ ભવનાથ તળેટી ખાતે ભવનાથ મહાદેવ તથા અંબાજી મંદિર ખાતે પુજન અર્ચન કરીને દોલતપરા થી જન આશિર્વાદ યાત્રા નો પ્રારંભ કરાયો હતો,બાદમાં યાત્રા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી,આ યાત્રા લઈ પધારેલ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ નું સ્વવાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો બાદમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડૂત લક્ષી માર્ગદર્શન અંગેના સ્ટોલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,બાદમાં યાર્ડનાં સભા ખંડ ખાતે વેપારી મિત્રો અને સિંગદાણા એસોસિએશન નાં વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
જૂનાગઢ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહેલ.
આજરોજ જૂનાગઢ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહેલ.
જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)નું લોકાર્પણ.
આજરોજ જૂનાગઢ જીલ્લા કાર્યાલય દિનદયાલ ભવન ખાતે નવ નિર્મિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય (લાઇબ્રેરી)ના લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનાં હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો,જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો જેની લાક્ષણિક યાદ રૂપી તસવીરો.
ગાંધી જયંતી નાં દિવસે માણાવદર ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ.
આજરોજ ગાંધી જયંતી નાં દિવસે વંથલી , માણાવદર અને મેંદરડા ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત માણાવદરના ધારા સભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે. પ્રથમ માણાવદર ખાતે લોકસેવા કાર્યાલય નાં કરાયેલ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ લોકસેવા કાર્યાલય દ્વારા નાગરિકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી લઈને વિવિધ સહાયની તમામ માહિતી પ્રાપ્ત થશે.
ગાંધીજયંતી નાં દિવસે વંથલી ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ.
સેવા એજ સંકલ્પ નાં સૂત્રને સાર્થક કરતા આજરોજ ગાંધી જયંતી નાં દિવસે વંથલી , માણાવદર અને મેંદરડા ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત માણાવદરના ધારા સભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે.આજરોજ માણાવદર,વંથલી.મેંદરડા ખાતે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ લોકસેવા કાર્યાલય દ્વારા સ્થાનિક લેવલે રહેતા નાગરિકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી લઈને વિવિધ સહાય અંગેની તમામ માહિતી પ્રાપ્ત થશે સાથે સમય અને નાણાંનો વ્યય થતો અટકશે
વિસાવદર નગરપાલિકા ના વોર્ડ 1 ની પેટાચૂંટણી ની પૂર્વ સંધ્યાએ શહેરના આગેવાનો અને કાર્યકરો સાથે બેસીને ચૂંટણી વ્યવસ્થા ને આખરી ઓપ આપેલ.
આજરોજ વિસાવદર નગરપાલિકા ના વોર્ડ 1 ની પેટાચૂંટણી ની પૂર્વ સંધ્યાએ શહેરના આગેવાનો અને કાર્યકરો સાથે બેસીને ચૂંટણી વ્યવસ્થા ને આખરી ઓપ આપેલ.
































































































