આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *પંડીત દિન દયાલ ભવન* ખાતે જૂનાગઢ તાલુકાના વડાલ ગામના કોળી સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી





આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *પંડીત દિન દયાલ ભવન* ખાતે જૂનાગઢ તાલુકાના વડાલ ગામના કોળી સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી





આજરોજ વિસાવદર ખાતે વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ની કારોબારી મળી હતી જેમાં હાજરી આપી.આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.













આજરોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળ તાલુકા ભાજપ ની કારોબારી મળી હતી જેમાં હાજરી આપી.આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી હતી.









માંગરોળ ખાતે આવેલ જૂનાગઢ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી.ની શાખા ખાતે કર્મચારીઓ સાથે મુલાકાત કરી બેંકની કામગીરી અંગે માહિતી મેળવી હતી.








આજરોજ ચોરવાડ ખાતે ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની પેટા શાખા ખાતે કર્મચારી સાથે મુલાકાત કરેલ અને બ્રાન્ચ માં ચાલી રહેલી કામગીરીની નોંધ લીધેલ.








આજરોજ મેંદરડા ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બ્રાન્ચ ખાતે વિઝિટ કરી બેંક ના કર્મીઓ સાથે મુલાકાત કરી.










વિસાવદર તાલુકાના ભાલગામ ખાતે કાર્યરત ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે આજરોજ વિઝિટ કરી બેંકના કર્મચારીઓ સાથે મુલાકાત કરી બેંક વધુમાં લોક ઉપયોગી રહે એ અંગે માર્ગદર્શન આપેલ.




આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. હેઠળ બીલખા ખાતે આવેલી શાખાની મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે મુલાકાત કરી બેંકની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી બેંક ને વધુ માં વધુ પ્રગતિ કરે એ અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.







આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે મતદાર નોંધણી ઝુંબેશ અભિયાન અંતર્ગત મતદાન માટે લાયક થયેલ યુવાનો લોકશાહીના પર્વ ચૂંટણીમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી શકે એવા સુગમ હેતુસર નવા મતદાર તરીકે ઉમેરાવવા ફોર્મ ભરાવ્યુ.




