Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમ ને લઇ જીલ્લા હોદેદારો ની બેઠક મળી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” પંડીત દીનદયાલ ભવન ” ખાતે આગામી કાર્યક્રમ ને લઇ જીલ્લા હોદેદારો ની બેઠક મળી જેમાં હાજરી આપી સંગઠન ને વધુ મજબૂત બનાવવાની સાથે પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંતર્ગત તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પ્લાસ્વા ગામના નવ નિયુક્ત સરપંચ અને ગામના આગેવાન સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” *પંડીત દીનદયાલ ભવન* ” ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પ્લાસ્વા ગામના નવ નિયુક્ત સરપંચ ભરતભાઈ સિદપરા,દિનશભાઈ ગોંડલીયા, કેતનભાઈ કાપડિયા અને ગામના આગેવાન સાથે શુભેચ્છા મુલાકાત કરી

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામના ભાજપ પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, સભ્યો સહિત પાતાપૂર ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામના ભાજપ પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, સભ્યો સહિત પાતાપૂર ગામના આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના નવનિયુક્ત સરપંચ અને સભ્યો સાથે મુલાકાત.

આજરોજ વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના નવનિયુક્ત સરપંચ અને સભ્યો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે મુલાકાત કરી શુભેરછા પાઠવી.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલૂકના સેત્રુંજીવડાળા ના સરપંચશ્રી ,અને એમની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ ૨૮ ડિસેમ્બરના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલૂકના સેત્રુંજીવડાળા ના સરપંચશ્રી ,અને એમની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Keshod

ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે ખેડૂતલક્ષી માર્ગદર્શન શિબિર તેમજ પ્રદર્શની યોજાઈ જેમાં હાજરી આપી.

આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત સુશાસન સપ્તાહ નિમિત્તે ખેડૂત લક્ષી માર્ગદર્શન શિબિર તેમજ પ્રદર્શની યોજાઈ જેમાં ગુજરાતસરકારના પુર્વમંત્રી અને ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા સાથે હાજરી આપી.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ અંતર્ગત જૂનાગઢ જિલ્લા હેઠળના ભેસાણ મંડલનો પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ ભવનાથ ખાતે પ્રારંભે હાજરી આપી.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ અંતર્ગત જૂનાગઢ જિલ્લા હેઠળના જૂનાગઢ મંડલ ભેસાણ મંડલનો સંયુક્ત બે દિવસીય પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ જૂનાગઢ ભવનાથ શેત્રના પ્રેરણા ધામ ખાતે વર્ગના પ્રારંભે હાજરી આપી પાર્ટીની વિચારધારા અંગે વિસ્તૃત માહિતી આપી.

Posted in Other City

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા અને શ્રી મોહનભાઇ કુંડારીયા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Other City

વેરાવળ મુકામે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના નવા બિલ્ડીંગ નું ભૂમિપૂજન મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી ના હસ્તે કરવામાં આવ્યું.