આજરોજ ભેસાણ તાલુકાના વિસળ હડમતીયા ગ્રામપંચાયત ના નવનિયુક્ત સરપંચ હશનભાઈ શમાં અને એમની ટીમ સાથે ગામના આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી..











આજરોજ ભેસાણ તાલુકાના વિસળ હડમતીયા ગ્રામપંચાયત ના નવનિયુક્ત સરપંચ હશનભાઈ શમાં અને એમની ટીમ સાથે ગામના આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી..











આજરોજ વિસાવદર તાલુકાના લીમધ્રા ગ્રામપંચાયત ના નવનિયુક્ત સરપંચ અને એમની ટીમ સાથે ગામના આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી..










આજરોજ જૂનાગઢ તાલુકાનાં મેવાસા કમરી, તોરણીયા,નાના મોટા અવતડીયા, થુંબાળા,નવાગામ, ખલીલપૂર ગ્રામ પંચાયતના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી



આજરોજ જૂનાગઢ ઓફીસ ખાતે વિસાવદર તાલુકાના લીલીયા ગામના પટેલ સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.








આજરોજ ૩૧.ડિસેમ્બર ના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના દેશાઈ વડાળા ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચ સાથે રબારીકા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.








આજરોજ જૂનાગઢ તાલુકાનાં ડેરવાણ ગામના આગેવાનો સાથે જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ની મેઈન બ્રાંચ (જૂનાગઢ) ખાતે શુભેચ્છા મુલાકાત કરી.




આજ તા. ૩૦.ડિસેમ્બર ના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે બગસરા તાલુકાના કડાયા ગામ ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચ અશ્વિનભાઈ બાંભરોલીયા સહિત સમગ્ર ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.





આજરોજ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે જૂનાગઢ એગ્રીકલચર યુનિવસીટી ઓડીટોરીયમ હોલ ખાતે મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી,જેમાં ઉપસ્થિત રહી સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવાનો અવસર પ્રાપ્ત થયો.













આજે ૩૦-ડિસેમ્બર ના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી સહિત સમગ્ર ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.








આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ” *પંડીત દીનદયાલ ભવન* ” ખાતે વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના સરપંચ શ્રી રામભાઈ સોજીત્રા સાથે શુભેચ્છા મુલાકાત કરી.



