આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય દીનદયાલ ભવન ખાતે જૂનાગઢ જિલ્લાના લીગલસેલની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.








જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લાના તમામ સેલ ના સંયોજક, સહ સંયોજક અને જિલ્લાની ટીમ સાથે બેઠક મળી જેમાં હાજરી આપી,પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યોને સત્વરે પૂર્ણ કરવાની સાથે બાકીની કામગીરી સમયસર પૂર્ણ કરવા જરુરી માર્ગદર્શન આપેલ.













આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય દીનદયાલ ભવન ખાતે લઘુમતી મોરચા ની બેઠક મળી જેમાં લઘુમતી મોરચા ના પ્રદેશના મહામંત્રી સાથે બેઠકમાં હાજરી આપી,સંગઠન ને વધુ મજબૂત બનાવવા અને પાર્ટીની વિચારધારા અંગે માહિતી આપી હતી.





















આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે ભેસાણ તાલુકાના સરદારપુર ગામ ના સરપંચ શ્રી. કનુભાઈ હુંબલ, સહીત ભેસાણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ વેકરીયા સાથે પંચાયતના સભ્યોએ શુભેચ્છા મુલાકાત કરી.









આજરોજ જૂનાગઢ તાલુકા. પ્રા. શિક્ષક સંઘના નવનિયુક્ત કારોબારી સભ્યો દ્વારા જીલ્લા કાર્યાલય ”પંડીત દીનદયાલ ભવન” ખાતે શુભેચ્છા મુલાકાત કરી.




આજરોજ વિસાવદર તાલુકા ના મોટાકોટડા ગામ ના સરપંચ શ્રી કનુભાઈ કાનાણી તથા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.


આજરોજ જૂનાગઢ તાલુકાના બંધાળા ગ્રામપંચાયતના નવ નિયુક્ત સરપંચશ્રી. ઉપસરપંચશ્રી.અને ટીમ સાથે જૂનાગઢ ઓફિસખાતે શુભેચ્છા મુલાકાત લીધી.



આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મેઈન બ્રાન્ચ જૂનાગઢ ખાતે યુગપુરુષ શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે બેંકના સ્ટાફ દ્વારા સમૂહ વંદે માતરમ ગાન નું આયોજન કરાયું હતું જેમાં જોડાઈને રાષ્ટ્ર વીરોને વિરાંજલી આપી હતી.











આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા પંજાબ સરકાર દ્વારા દેશ ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કાફલા ને અટકાવવા ની સાથે સુરક્ષામાં ચૂક દાખવી છે ત્યારે દેશનો દરેક કિસાન વડાપ્રધાનની સાથે છે, પંજાબ કોંગ્રેસ ની સરકારનાઆ કૃત્ય ને વખોડવા જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા મોન ધરણાં નો કાર્યક્રમ જૂનાગઢ ખાતે ઝાંસીની રાણીના સર્કલ પાસે યોજવામાં આવ્યો.જેમાં જોડાઈને માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના શતાયુ થાય તેવી પ્રાર્થના કરી.






આજરોજ જૂનાગઢ જીલ્લા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી,જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરેલી. આતકે લોકો ના પ્રશ્નો અને રજુઆતો સાંભળી તેઓના પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપી તમામ પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરેલા.




















