આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ “શાકભાજી અને ફળફળાદી” વિભાગ ખાતે રૂબરૂ મુલાકાત કરી,યાર્ડ ખાતે શાકભાજી લઈ આવનાર ખેડૂતોને જરૂરી સુવિધા મળી રહે, એ સાથે યાર્ડમાં આગામી સમયમાં કરવામાં આવનાર વિકાસ કાર્યને લઇ માર્ગદર્શન આપેલ.













આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ “શાકભાજી અને ફળફળાદી” વિભાગ ખાતે રૂબરૂ મુલાકાત કરી,યાર્ડ ખાતે શાકભાજી લઈ આવનાર ખેડૂતોને જરૂરી સુવિધા મળી રહે, એ સાથે યાર્ડમાં આગામી સમયમાં કરવામાં આવનાર વિકાસ કાર્યને લઇ માર્ગદર્શન આપેલ.













આજરોજ વિસાવદર તાલુકાના પિરવડ, ગામના આગેવાનો સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.









આજરોજ ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ખાતે પ્રવાસ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના સનિસ્ટ કાર્યકર કાનજીભાઈ ભેડાના ઘરખાતે ભાજપના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.




આજ ૨૯.જાન્યુઆરીના રોજ ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ખાતે ૨૫.લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય “સબ સેન્ટર”નું ખાત મુહુર્ત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટોળીયાના હસ્તે કરવામાં આવ્યું, જેમાં હાજરી આપી લોક સુવિધાના કાર્યમાં સહભાગી બન્યો.













આજરોજ પ્રજાસત્તાક પર્વ ના દિવસે જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ વાહનવ્યહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરાયું, એ વેળાએ ઊપસ્થિત રહી લોક કાર્યમાં સહભાગી બન્યો.






આજરોજ ૨૬.જાન્યુઆરીના દિવસે કેશોદ તાલુકાના અગતરાય ખાતે ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની પેટા શાખાના નવનિર્મિત અત્યાધુનિક મકાનનું લોકાર્પણ વાહનવ્યહાર,નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરાયું જેમાં હાજરી આપી







આજરોજ જૂનાગઢ ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત બિલખા રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વાહનવ્યહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે ધ્વજવંદન ત્યાર બાદ પરેડનું નિરિક્ષણ અને પ્રાસંગિક ઉદબોધન સાથે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું જે વેળાએ ઊપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.









ગીર સોમનાથ જિલ્લામાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત આજરોજ કેશોદ ખાતે પધારતા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું.









આજરોજ જુનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સહિત ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.




આજરોજ ભેસાણ તાલુકા ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ગોરીવ્યાળી ગ્રામ પંચાયતનાના નવ નિયુક્ત સરપંચશ્રી.પોપટભાઈ દેસાઈ, ઉપસરપંચશ્રી. હરવિરભાઈ ગઢવી, સભ્ય શ્રી.જલાભાઈ ભાંભર, ભરતભાઈ ભાંભર, ડમરાળા ગામના માજી સરપંચશ્રી.મુકેશભાઈ બાબરીયા ભેસાણ તાલુકાના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વેકરીયા સાથે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.





