ફેબ્રુઆરી ૨૦૧૫ “યુવા સદસ્ય અભિયાન” દરમ્યાન સત્તાધાર ના મહંત શ્રી વિજયબાપુ ને સદસ્ય બનાવેલ.


ફેબ્રુઆરી ૨૦૧૫ “યુવા સદસ્ય અભિયાન” દરમ્યાન સત્તાધાર ના મહંત શ્રી વિજયબાપુ ને સદસ્ય બનાવેલ.


પોતાના વતન મા શ્રીમદ ભાગવત સપ્તાહ જેવા ધાર્મિક કાર્યોક્રમો નુ આયોજન





September 10, 2014 ઃ જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ ની જવાબદારી દરમ્યાન ખુબ વિપરીત પરિસ્થિતીઓ મા પણ પાર્ટી ના તમામ કાર્યક્રમો ને સુપેરે પાર પાડ્યા




December 2, 2013 : જૂનાગઢ તાલુકા ના પાતાપુર ગામ ને કર્મભુમી બનાવી નવી શાળા અને અનેક લોક ઉપયોગી કાર્યો થી ગામ્ ને સજ્જ બનાવ્યુ.

April 2, 2012 ઃ ગિર સોમનાથ અને જુનાગઢ જિલ્લા મા વિશાળ સંખ્યા મા ટીફીન બેઠકો નુ આયોજન.

21 april 2012 : જુનાગઢ જીલ્લા યુવા ભાજપ ના પ્રમુખ શ્રી કીરીટ પટેલ દ્વારા તેમના વતન રાતીધાર ખાતે તેમના દાદાશ્રી ની ૨૫ મી વાર્ષીક પુણ્યતિથિ નીમીતે ત્રીવીધ કાર્યક્રમ નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ જેમા રાજ્યસભા ના નવ નીયુક્ત સાંસદ શ્રી મનસુખભાઇ માંડ્વીયા નુ વીવેકાનંદ ના પુસ્તકો દ્વારા તુલા કરવામાં આવી હતી, અને પ્રખ્યત સહીત્ય્ કાર શ્રી અશ્વીનભાઇ જોષી નો ”મા બાપ ને ભુલશોનહી” નો કાર્યક્રમ રાખેલ હતો,

April 12/13/14, 2012
કિશાન હિત યાત્રા ના જિલ્લા ના ઇનચાર્જ ની જવાબદારી સ્વિકારી ભવ્ય રીતે સફળતા પુર્વક યાત્રાને પુર્ણ કરી.




શાળા પ્રવેશોત્શવ June 14 -2012

April 2, 2012 ઃ રુ.૫ નુ ડોનેશન કરાવી ભાજપ ના સભ્ય બનાવી, જૂનાગઢ જિલ્લા સંગઠન પર્વ ૨૦૧૨ ની કામગીરી સુપેરે પુરી કરી.

Sadbhavna mission Somnath, Junagadh 23/01/2012

