Posted in Junagadh

” સૌની યોજના” કાર્યક્રમની આયોજન બેઠક

આજરોજ તા. ૨૨/o૮/ર૦૧૬
આગામી *” સૌની યોજના”* કાર્યક્રમની
આયોજન બેઠક સરકીટ હાઉસ,
જૂનાગઢ ખાતે મળેલ.

14046016_1389943451034849_4278540262653695314_n14068186_1389943427701518_2293652370423987878_n14088475_1389943417701519_5764567004524803285_n

Posted in Keshod, Mangarol, Video Story

“તિરંગા યાત્રા” નું પ્રસ્થાન

આજરોજ તારીખ ૧૭/o૮/૨૦૧૬
માંગરોળ તાલુકાના સાંગાવાળા ગામે
*વિર શહિદ કચરાભાઈ માલમ*ની
પ્રતિમાને ફુલ અર્પણ કરી
*”તિરંગા યાત્રા”* નું પ્રસ્થાન કરાવેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*

14021536_1382997721729422_5021177230359526076_n-1

Posted in Junagadh

માળીયા તાલુકાના ગામો નાં સરપંચો સાથે મુલાકાત

આજરોજ તારીખ ૦૩/o૮/૨o૧૬ માળીયા તાલુકાના ગામો નાં સરપંચો સાથે મુલાકાત કરી અને તેમનાં પ્રશ્નોનાં નિરાકરણ માટેનાં પ્રયત્નો કરેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*

13882658_1364403643588830_2504480795107305947_n13920796_1364403630255498_4713033542867790149_n13686715_1364403626922165_4722935569822647753_n

Posted in Bantava

બાંટવા શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી

આજરોજ તા.૩૦/૦૭/૨૦૧૬ બાંટવા શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી તા. ૫ ઓગષ્ટ, રo૧૬ ના રોજ નવનિર્માણ પામનાર જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલયનાં *”શિલાન્યાસ સમારોહ “* કાર્યક્રમનું નિમંત્રણ પાઠવેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*