Posted in Bhesan

“સર્વ જ્ઞાતિય વ્યસન મુક્તિ મહા અભિયાન કાર્યક્રમ”

​આજરોજ ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામે “સર્વ જ્ઞાતિય વ્યસન મુક્તિ મહા અભિયાન કાર્યક્રમ” માં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે હાજરી આપી યુવાનોને વ્યસન મુક્ત થવા વિનંતી કરી.

-શ્રી કિરીટ પટેલ

(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)

Posted in Junagadh

 જૂનાગઢ જીલ્લા પોલીસવડા શ્રી નિલેશકુમાર ઝાઝડીયા સાથે કાર્યક્રમમાં

​આજરોજ જૂનાગઢ તાલુકના ચોકલી ગામે “જન રક્ષક યોજના” અંતર્ગત જૂનાગઢ જીલ્લા પોલીસવડા શ્રી નિલેશકુમાર ઝાઝડીયા સાથે કાર્યક્રમમાં હાજરી આપી ઉપસ્થિત ૩૦૦ યુવાનોને જનરક્ષક યોજનાની માહિતી આપી


.

Posted in Other City, Photo Story

સોમનાથ જીલ્લાનાં લોકોનાં સ્નેહ મીલન કાર્યક્રમમાં

આજરોજ સૂરત ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનાં લોકોનાં સ્નેહ મીલન કાર્યક્રમમાં માન.મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા તથા શ્રી શંકરભાઇ ચૌધરી સાથે હાજરી આપી આગામી તા.o૮ સપ્ટેમ્બર નાં રોજ “પાટીદાર સન્માન સમારોહ ” નાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરી.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)

14237523_1413031695392691_9160963472392930381_n14233064_1413031635392697_1851018152406579591_n-copy14183671_1413031308726063_3122078690075766848_n-copy14212704_1413116478717546_6990105569023404120_n-copy14225383_1413031658726028_9223290922042931180_n-copy

Posted in Junagadh

શ્રી આંબેડકર ભવનનું ભૂમીપૂજન

આજરોજ તા. ૨૯/o૮/૨૦૧૬
જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે માન. સાંસદ સભ્યશ્રી રાજેશભાઇ ચુડાસમાની ગ્રાન્ટમાંથી નિર્માણ પામનાર આંબેડકર ભવનનું ભૂમીપૂજન કર્યું.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)

 

Posted in Mangarol

ભાથરોટ ગામે તાલુકા ભાજપ આયોજીત કાર્યક્રમમાં

આજરોજ તા. ૨૮/o૮/ર૦૧૬
માંગરોળ તાલુકાના ભાથરોટ ગામે તાલુકા ભાજપ આયોજીત કાર્યક્રમમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા શ્રી શામજીભાઇ ચૌહાણ સાથે હાજરી આપી. – શ્રી કિરીટ પટેલ
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*