Posted in Junagadh

સુરક્ષા સેતુ સોસાયટી જૂનાગઢ દ્વારા આયોજીત “જન રક્ષક યોજના”

આજરોજ જૂનાગઢ તાલુકાના બગડું ગામે સુરક્ષા સેતુ સોસાયટી જૂનાગઢ દ્વારા આયોજીત “જન રક્ષક યોજના” માર્ગદર્શન સેમીનારમાં હાજર રહી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” 

આજરોજ શ્યામવાડી, પટેલ સમાજ પાસે, વિસાવદર ખાતે વિસાવદર શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલીકા ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.

Posted in Mangarol

માંગરોળ શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, “શ્રેણી બેઠક”

​આજરોજ માંગરોળ લોહાણા મહાજન વાડી ખાતે માંગરોળ શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલીકા ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.

Posted in Bhesan

“શ્રેણી બેઠક” ભેસાણ તાલુકા ભાજપની મંડલ ટીમ

​આજરોજ પટેલ સમાજ ભેસાણ ખાતે ભેસાણ તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકા ભાજપની મંડલ ટીમ  “શ્રેણી બેઠક” 

​આજરોજ જૂનાગઢ સરકીટ હાઉસ ખાતે જૂનાગઢ તાલુકા ભાજપની મંડલ ટીમ, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.

Posted in Junagadh, Maliya

 માળીયા(હાટીના) મુકામે જૂનાગઢ જીલ્લા ભાજપ કારોબારી બેઠક 

​આજરોજ માળીયા(હાટીના) મુકામે જૂનાગઢ જીલ્લા ભાજપ કારોબારી બેઠક મળેલ આ બેઠકમાં આદરણીય શ્રી નિતીનભાઇ ભારદ્વાજ (માન.જીલ્લા સંગઠન પ્રભારીશ્રી) ની પ્રેરક ઉપસ્થીતી રહેલ આગામી દિવસોમાં દરેક તાલુકા વાઈઝ “શ્રેણી બેઠક” કરી પ્રદેશ ભાજપ દ્વારા અપાયેલ કાર્યક્રમો કરવામાં આવશે.

Posted in Junagadh

 જૂનાગઢ તાલુકાના પાતાપુર-સોળવદર ગ્રામજનોની હાજરીમાં ખાત મૂહુર્ત 

​આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર-સોળવદર રોડ ૨ કી.મી. રૂા ૬૪ લાખનાં ખર્ચથી ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલ હોય ગ્રામજનોની હાજરીમાં તેનું ખાત મૂહુર્ત કરેલ.

Posted in Keshod

કેશોદ શહેરમાં લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં 

​આજરોજ કેશોદ શહેરમાં લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી.