Posted in Other City, Photo Story

“ખોડલધામ”, કાગવડ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ- ૨૦૧૭

​આજરોજ “ખોડલધામ”, કાગવડ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ- ૨૦૧૭ નાં કાર્યક્રમમાં હાજરી આપી.

Posted in Vanthali

નહેર પ્રણાલી સુધારણાની લોકાર્પણ વિધી કાર્યક્રમ

​આજરોજ વંથલી તાલુકાનાં શાપુર મુકામે માન.જળ સંપત્તિ મંત્રીશ્રી નાનુભાઈ વાનાણીના વરદ્દ હસ્તે ઓઝત વિયર (શાપુર) જળસંપત્તિ યોજનાની ખાત મુહુર્ત વિધી અને ઓઝત પીકઅપ વિયર (આણંદપુર) ની નહેર પ્રણાલી સુધારણાની લોકાર્પણ વિધી કાર્યક્રમ યોજાયેલ જેમાં માન.પ્રભારી મંત્રીશ્રી ચિમનભાઈ સાપરીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલ.





Posted in Manavadar, Mendarada, Vanthali

ભાજપ પ્રેરીત સરપંચશ્રીઓનો “અભિવાદન કાર્યક્રમ”

આજરોજ માન.શ્રી આઇ.કે.જાડેજા તથા માન.શ્રી રમેશભાઇ મુંગરા ની ઉપસ્થિતીમાં ૮પ-માણાવદર વિધાનસભા સીટમાં આવતાં વંથલી, માણાવદર અને મેંદરડા નાં ભાજપ પ્રેરીત સરપંચશ્રીઓનો “અભિવાદન કાર્યક્રમ” પટેલ સમાજ,શાપુર ખાતે યોજાયેલ.

Posted in Photo Story

विजेता सभी सरपंचो को बहुत बहुत बधाई एवं शुभकामनाएँ

​ग्राम पंचायत के चुनावमे विजयी समरस ग्राम पंचायत के सरपंचश्री एवं भाजपा के समर्थन के विजेता सभी सरपंचो को बहुत बहुत बधाई एवं शुभकामनाएँ💐

Posted in Junagadh

​કોરડિયા પરિવાર આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં

​કોરડિયા પરિવાર આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપી તથા શાસ્ત્રીજીના આશીર્વાદ લીધા

Posted in Other City

ગોંડલ ખાતે નવા વિજેતા બનેલા સભ્યોનો “વિજયના વધામણાં” 

ગોંડલ ખાતે નવા વિજેતા બનેલા સભ્યોનો “વિજયના વધામણાં” નો કાર્યક્રમ યોજાયો, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પોરબંદરના સાંસદશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા સાથે હાજરી આપી

Posted in Junagadh, Other City, Photo Story

​ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી સાથે સોમનાથ મંદિરમાં

​ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી સાથે સોમનાથ મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી ગુજરાત અને જૂનાગઢ વિકાસક્ષેત્રે આગળ વધે તેવી ઇશ્વરને પ્રાર્થના.

Posted in Mangarol

માંગરોળ વિધાનસભાનું સ્નેહમિલન

આજરોજ માંગરોળ વિધાનસભાનું દિવાળી સ્નેહમિલન જીવન બાગ, ચોરવાડ ખાતે યોજાયેલ જેમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેલ અને જૂનાગઢ જીલ્લાનાં આગેવાનો, કાર્યકર્તા તથા પદાધીકારીશ્રીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામ સમસ્ત આયોજીત “રામ કથા” માં 

આજ રોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામ સમસ્ત આયોજીત “રામ કથા” માં હાજરી આપી