જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિરાગ રાજાણી (Chirag Rajani ) , મહામંત્રી શ્રી મેહુલ દવે (Mehul Dave ) અને શ્રી કૌશલ ટીલવા ( Bjp Kaushaltilva ) ને ખુબ ખુબ અભિનંદન …
” સમર્પણ દિવસ ” ના કાર્યક્રમ અનુસંધાને જિલ્લા ભાજપ ના આગેવાનો ની બેઠક મળેલ.
આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ૧૧ ફેબ્રુઆરી ના ” સમર્પણ દિવસ ” ના કાર્યક્રમ અનુસંધાને જિલ્લા ભાજપ ના આગેવાનો ની બેઠક મળેલ.




શ્રી ઋત્વિજ પટેલ ના અભિવાદન કાર્યક્રમ માં
Nice moment with Gujarat Chief Minister Shree Vijaybhai Rupani at Gandhinagar
નવનિર્માણ પામનાર જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય સ્થળ ની જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નીતિન ફળદુ સાથે મુલાકાત
ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલ ના સન્માન માં ભવ્ય રેલી નું આયોજન
ઈટીવી ન્યૂઝ દ્વારા આયોજિત ખેડૂત સંવાદ કાર્યક્રમ
આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક
આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાયેલ આબેઠકમાં તા.પ ફેબ્રુઆરી-૨૦૧૭ નાં રોજ “યુવા સંમેલન” તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.ઋત્વિજ પટેલનો “અભિવાદન કાર્યક્રમ” (એડીટોરીયમ હોલ, મોતીબાગ, જુનાગઢ ખાતે) તથા આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જુનાગઢ જીલ્લા ભાજપ)































