Posted in Vanthali

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવવાના હોય તેની પૂર્વતૈયારી માટે ગુરુકુળ ની મુલાકાત

વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ માં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તારીખ ૧૨/૦૩/૨૦૧૭ ના રોજ આવવાના હોય તેની પૂર્વતૈયારી માટે ગુરુકુળ ની મુલાકાત લીધી

Posted in Visavadar

કાથરોટા ગામે ગૌ શાળા ના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમ

આજરોજ કાથરોટા ગામે ગૌ શાળા ના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમ માં હાજરી આપી અને પૂ. ભક્તિપ્રસાદ સ્વામીજી ના આશીર્વાદ લીધા.

Posted in Mangarol

આગામી દિવસોમાં સંગઠનને મજબુત બનાવવા માટેની કાર્યકર્તાઓને વિસ્તૃત માહીતી આપી.

આજરોજ માળીયા હાટીના મુકામે મંડલ સંક્લન સમિતીની બેઠક બોલાવી આ બેઠકમાં આગામી દિવસોમાં સંગઠનને મજબુત બનાવવા માટેની કાર્યકર્તાઓને વિસ્તૃત માહીતી આપી.

Posted in Visavadar

આજરોજ વિસાવદર તાલુકાના લીલીયા ગામે “વડીલ વંદના” કાર્યક્રમમાં  

આજરોજ વિસાવદર તાલુકાના લીલીયા ગામે “વડીલ વંદના” કાર્યક્રમમાં હાજરી આપી અને ૧૧૦ વર્ષની ઉમરનાં વડીલશ્રી ભીખાબાપા વિરાણીનું સન્માન કર્યું.

Posted in Visavadar

 પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની યાદ માં  ” ભાવાંજલિ” કાર્યક્રમ માં

આજરોજ વિસાવદર તાલુકા ના પિરવડ ગામ માં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની યાદ માં  ” ભાવાંજલિ”  કાર્યક્રમ માં હાજરી આપી.

Posted in Junagadh

મહાશિવરાત્રીના પવિત્ર દીને ભગવાન શિવના ભવનાથ ખાતે દર્શન કર્યા.

જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે શિવરાત્રી…મહાશિવરાત્રીના પવિત્ર દીને ભગવાન શિવના ભવનાથ ખાતે દર્શન કર્યા.

Posted in Visavadar

 ટેકાના ભાવે તુવેર ખરીદી નો પ્રારંભ થયો, જે ગુજરાત સરકાર ખેડૂતો ના હિત માટે ચિંતિત છે તે દર્શાવે છે.

આજરોજ વિસાવદર માર્કેટિંગ યાર્ડ માં  જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદી નો પ્રારંભ થયો, જે ગુજરાત સરકાર ખેડૂતો ના હિત માટે ચિંતિત છે તે દર્શાવે છે.

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ ભવનાથ માં શિવરાત્રી ના ઐતિહાસિક મેળા માં .

આજરોજ જૂનાગઢ ભવનાથ માં શિવરાત્રી ના ઐતિહાસિક મેળા  માં આપાગીગા નો ઓટલો ના મહંત પૂ. નરેન્દ્રબાપુ દ્વારા ચાલુ કરાયેલ અન્નક્ષેત્ર ની મુલાકાત લીધેલ.