Posted in Bantava, Bhesan, Junagadh, Karnavati, Keshod, Maliya, Manavadar, Mangarol, Mendarada, Other City, Photo Story, Talala, Vanthali, Video Story, Visavadar

જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…

જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…

Posted in Junagadh

જુનાગઢ સરકીટ હાઉસ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપની બેઠક મળેલ

આજરોજ જુનાગઢ સરકીટ હાઉસ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપની બેઠક મળેલ આ બેઠકમાં આગામી ૧૮, માર્ચ નારોજ ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી તથા મણીપુર અને ગોવામાં ભાજપની સરકાર  બની જેથી જીલ્લાનાં દરેક શક્તિ કેન્દ્ર (તાલુકા પંચાયત સીટ) વાઈઝ “વિજયોત્સવ” મનાવવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમનાં આયોજન માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવેલ.

Posted in Junagadh

જુનાગઢ જીલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક 

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક સરકીટ હાઉસ, જુનાગઢ ખાતે યોજાયેલ જેમા આગામી કાર્યક્રમોનાં આયોજન તથા આગામી વિધાનસભા ચૂંટણી નાં આયોજન માટે માર્ગદર્શન આપેલ.

Posted in Vanthali

વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ માં મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિતિ માં

વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ માં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિ માં ન્યૂ સ્કૂલ બિલ્ડીંગ ના લોકાર્પણ અને વંદનામહોત્સવ કાર્યક્રમ માં હાજરી આપી

17201118_1658111514218040_4804002441786990472_n17202670_1658111494218042_6948539362274350860_n (1)17264120_1658111564218035_6523228900453959161_n17264806_1658111527551372_7733320009824975950_n17264814_1658111560884702_822465852130663591_n17264917_1658111487551376_1669138383953952947_n (1)

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય મુકામે યુપી માં ભાજપ નો ભવ્ય વિજય ના વધામણાં કરેલ.

આજરોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય મુકામે યુપી માં ભાજપ નો ભવ્ય વિજય ના વધામણાં કરેલ.

17203142_1654149877947537_7498293780352471444_n (1)17202703_1654149977947527_6771582133884322172_n17191177_1654149994614192_8281339295635815747_n

Posted in Manavadar

જે.એમ.પાનેરા કોલેજ માં આયોજિત વાર્ષિકોત્સવ કાર્યક્રમ માં

માણાવદર જે.એમ.પાનેરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં આયોજિત વાર્ષિકોત્સવ કાર્યક્રમ માં મંત્રીશ્રી ચીમનભાઈ સાપરીયા અને જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપી.

17155362_1654875391208319_5135349555298275640_n17022284_1654874367875088_7277575894665728353_n17200902_1654874364541755_6540082287775966544_n17201130_1654874264541765_5290727117881640362_n17155331_1654874261208432_4147199463798805730_n

Posted in Mendarada

મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે ટેકા ના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર નું ઉદ્ધાટન કરેલ.

મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે ટેકા ના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર નું ઉદ્ધાટન કરેલ. સરકાર ના આ નિર્ણય થી આ વિસ્તાર ના ખેડૂત ભાઈઓને લાભ મળશે.

C6dLwNJVMAAtKKIC6dLwNLUoAA-U3MC6dLwNKUoAAOporC6dLwNKUoAESdO2